ETV Bharat / lifestyle

Oneplus 10 Pro In India: લૉન્ચ થાય તે પહેલા વનપ્લસ 10 પ્રોના કેમેરા ફીચર્સ થયા રિવીલ, જાણો શું છે ખાસ - વનપ્લસ 10 પ્રોમાં કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી

OnePlus 10 Pro મોબાઇલ ફોન (OnePlus 10 Pro mobile phone) 11 જાન્યુઆરીએ લૉન્ચ થવાનો (oneplus 10 pro launch date india) છે તે પહેલા આ શાનદાર ફોનના કેમેરા ફીચર (oneplus 10 pro camera features) રિવીલ થયા છે. આવો જાણીએ કેવા હશે આ ફોનના ફીચર્સ.

Oneplus 10 Pro In India: લૉન્ચ થાય તે પહેલા વનપ્લસ 10 પ્રોના કેમેરા ફીચર્સ થયા રિવીલ, જાણો શું છે ખાસ

author img

By

Published : Jan 8, 2022, 8:00 PM IST

બેઇજિંગ: વનપ્લસ 10 પ્રો 11 જાન્યુઆરીએ લોન્ચ (oneplus 10 pro launch date india) થશે. તેના પ્રથમ સ્માર્ટફોન (OnePlus 10 Pro mobile phone) નિર્માતાએ આગામી હેંડસેટના કેમરા (Oneplus 10 Pro In India) વિશે વધારે જાણકારીનો ખુલાસો કરી દીધો છે. ધ વર્જના રિપોર્ટ અનુસાર આમાં રૉ પ્લસ નામના એક શૂટિંગ મોડને એડ કરવામાં આવ્યો છે, જે એપ્પલના પ્રોરૉ ફોર્મેટની માફક કમ્પ્યૂટેશનલ ફોટોગ્રાફી (computational photographyin oneplus 10 pro) અને રૉ ઇમેજ કેપ્ચરના લાભોને જોડે છે.

2 રંગમાં હશે વનપ્લસ 10 પ્રો

રૉ પ્લ વનપ્લસ 9 અને 9 પ્રોના પારંપારિક રૉ મોડનું અપગ્રેડ હશે. વનપ્લસ 10 પ્રો બિલકુલ નવા ટ્રિપલ રિયર કેમેરા એરેની સાથે (oneplus 10 pro camera features) આવશે અને પાછળની બાજુ હેસલબ્લેડ કેમેરા બ્રાંડિંગ હશે. OnePlusએ એ પણ જાહેર કર્યું કે, સ્માર્ટફોન 2 રંગના વિકલ્પોમાં (oneplus 10 pro colors in india) આવશે - વોલકેનિક બ્લેક અને ફૉરેસ્ટ એમરાલ્ડ. ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટ હશે અને એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.

આ પણ વાંચો: બાળક મોબાઇલ-લેપટોપ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો રાખો ખાસ ધ્યાન

2K રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે હશે

આ ઉપરાંત, ફોન 5,000 mAh બેટરી (oneplus 10 pro battery mah)થી સજ્જ હોવાની વાત પહેલા કહેવામાં આવી હતી. આ 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ દ્વારા સપોર્ટેડ હશે. ઉપકરણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 1 SoC દ્વારા સંચાલિત થવાની સંભાવના છે. તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્માર્ટફોનમાં 2K રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. સ્ક્રીન બંને બાજુ વક્ર હશે અને ઉપરના ડાબા ખૂણે હોલ-પંચ કટઆઉટ હશે.

આ પણ વાંચો: મોબાઇલ ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ્ડ એપ્સ પાછળ મોટી 'ગેમ'? આ કારણે તપાસ હેઠળ ગૂગલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.