ETV Bharat / lifestyle

વીવો એક્સ 60 પ્રો ભારતમાં થયો લોન્ચ - features and specifications

વીવોએ પોતાના નવા સ્માર્ટફોન, વીવો એક્સ 60 પ્રોને ભારતમાં લોન્ચ કર્યો છે. આને વીવો એક્સ 60 અને વીવો એક્સ 60 પ્રો પ્લસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવો એક્સ 60 પ્રોના કેટલાક ફિચર્સ આ મુજબ છે. ક્વૉલકમ સ્નેપડ્રેગન 870 એસઓસી પ્રોસેસર, ગિમ્બલ સ્ટેબિલાઇઝેશન સાથે 48 એમપી રિયર કેમેરા સાથે , 6.56 ઇંચની ટચ સ્ક્રીન ડિસપ્લે, 4200 એમએએચ બેટરી છે.

વીવો એક્સ 60 પ્રો ભારતમાં થયો લોન્ચ
વીવો એક્સ 60 પ્રો ભારતમાં થયો લોન્ચ
author img

By

Published : Mar 30, 2021, 3:56 PM IST

  • વીવોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રેટર નોયડામાં છે
  • વીવો એક્સ 60માં ક્વૉલકમ સ્નેપડ્રેગન 870 એસઓસી છે.
  • આ ફોનનું વજન 177 ગ્રામ છે.

નવી દિલ્હી: સ્માર્ટ ફોન બનાવતી કંપની વીવીએ પોતાની ઓપોઝિટર્સને ટક્કર આપવા માટે નવો સ્માર્ટફોન એક્સ 60 પ્રો લોન્ચ કર્યો છે. વીવો એક્સ 60 પ્રોને વીવો એક્સ 60 અને વીવો એક્સ 60 પ્રો પ્લસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવો એક્સ 60 પ્રોમાં 12 જીબીથી પ્લસ 256 જીબી સાથે સિંગલ સ્ટોરેજ વેરિયંટની સુવિધા મળશે. આ ફોનની કિંમત 49,990 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક અને શિમર બ્લૂ કલર્સમાં લોન્ચ થયો છે.

વીવો એક્સ 60ના સ્પેસિફિકેશન્સ:

  • આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફોન ક્વૉલકમ સ્નેપડ્રેગન 870 એસઓસી અને ગિમ્બલ સ્ટેબિલાઇઝેશન સાથે એક 48 એમપીના રિયર કેમેરાથી સજ્જ છે.
  • વીવએ ગયા વર્ષે ભારતમાં એક્સ સીરિઝ સાથે પ્રીમિયમ સ્માર્ટફોનના સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી. જેની મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રેટર નોઇડામાં થાય છે.
  • ફોનના ડિઝાઇનની વાત કરીએ તો તે એક હદ સુધી વીવો એક્સ 50 પ્રો જેવો જ છે. જેનું વજન 177 ગ્રામ છે અને માપ 158.58 x73.24 x 7.59 મીમી છે.
  • ડિવાઇઝમાં વૉલ્યૂમ અને પાવર બટન ઉપરની તરફ ડાબી બાજુ છે. આ સિવાય ફોનમાં એક સ્પિકર ગ્રીલ યુએસબી-સી પોર્ટ અને ડ્યુઅલ સીમ સ્લોટ છે.
  • પાતળો અને કર્વ્ડ સ્ક્રિન ઉપર તરફ સેન્ટર આવેલું પંચ હોલ ડિવાઇઝને વધારે આકર્ષક બનાવે છે.

વધુ વાંચો: LGએ K42 સાથે બજેટે ફોન સેગમેન્ટમાં કરી ફરી એન્ટ્રી

  • ફોનના અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો ફોનમાં એમોલેડ પેનલ સાથે 6.56 ઇંચની ટચ સ્ક્રીન છે. જેનો રિફ્રેશ રેટ 120 હટ્ઝ છે. જે ફૂલ એચડી રિઝોલ્યુશન આપે છે.
  • આ ફોનની બીજી ખાસ વાતએ છે સૂરજના પ્રકાશમાં પણ ફોનનો ઉપયોગ કરીએ તો સ્ક્રીન સાફ દેખાય છે.
  • જ્યાં સુધી કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં F/1.48 એપાર્ચર સાથે 48 એમપી કેમેરા F/2.2 એપાર્ચર સાથે 13 એમપી કેમેરા સાથે એક અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા અને F/2.46 એપાર્ચર સાથે 13 એમપી ટેલીફૉટો શૂટર કેમેરા છે.
  • ઑક્ટો-કોર ક્લૉલકમ સ્નૈપ ડ્રેગન 870 પ્રોસેસર દ્વારા સંચાલિત આ ફોન ફનટચ ઓએસ 11.1 બેસ્ટ એન્ડ્રોઇડ ઓએસ 11.1 બેસ્ડ એન્ડ્રોઇડ 11 પર રન કરે છે. આ સિવાઇ ફોનમાં 4200 એમએએચ બેટરી આપવામાં આવી છે

વધુ વાંચો: આ વર્ષના અંતમાં એપલ લોન્ચ કરશે તેનું નવુ મોડેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.