ETV Bharat / lifestyle

6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે, જાણો ફીચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા, ઓપ્પોએ જાહેરાત કરી છે કે છઠ્ઠી એપ્રિલે ઓપ્પો એફ 19ને લોન્ચ કરવામાં આવશે. ઓપ્પો એફ 19માં ફ્લેશ ચાર્જ સાથે એક 5000 એમએએચ બેટરી અને અમોલ્ડ ફૂલ એચડી પ્લસ પાંચ હોલ ડિસપ્લેની સુવિધા છે. 33 વૉટ ફ્લેશ ચાર્જ સાથે ઓપ્પો એફ 19 ફક્ત 72 મીનિટમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જશે.

6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે
6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે
author img

By

Published : Apr 5, 2021, 6:14 PM IST

  • ઓપ્પોએ કરી જાહેરાત
  • છઠ્ઠી એપ્રિલે ઓપ્પો એફ 19 સિરિઝના ફોન
  • 19 ફક્ત 72 મીનિટમાં સંપૂર્ણ ચાર્જ થશે ફોન

નવી દિલ્હી: ઓપ્પો એફ 19 પ્રો સીરિઝના બે સ્માર્ટફોનને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ ચીની સ્માર્ટફોન નિર્માતાએ કહ્યું છે કે 6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓપ્પો એફ 19 ફ્લેશ ચાર્જ સાથે 5000 એમએએચ બેટરી અને અમોલ્ડ ફૂલ એચડી પ્લસ પાંચ હોલ ડિસ્પ્લે જેવા ફિચર્સ ધરાવે છે.

72 મીનિટમાં ચાર્જ થઇ જશે ફોન

કંપનીએ દાવો કર્યો છે કે 33 વૉટ ફ્લેશ ચાર્જ સાથે, ઓપ્પો એફ 19 ફક્ત 72 મીનિટમાં ચાર્જ થઇ જશે. ઓપ્પો એફ 19એ યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે જે ફેશનેબલ અને સ્ટાઇલિશ ફોનની શોધ છે. આ ફોન ફ્કત એક કોમ્પલિમેન્ટ નથી પણ લાઇફસ્ટાઇલનું સ્ટેટસ પણ છે.

વધુ વાંચો: LGએ K42 સાથે બજેટે ફોન સેગમેન્ટમાં કરી ફરી એન્ટ્રી

ફોનમાં હશે 5જી સપોર્ટ સિસ્ટમ

કંપની અત્યારે એફ 19 પ્રો પ્લસ 5જી અને એફ 19 પ્રો લૉન્ચ કરશે, જે ભારતીય બજારમાં ક્વાડ રિયર કેમેરા અને સુપર અમોલ્ડ ડિસપ્લે સાથે ઉપલબ્ધ હશે. ઓપ્પો એફ 19 પ્રો પ્લસના 8 જીબી રેમ પ્લસ 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 25,990 જ્યારે ઓપ્પો એફ 19 પ્રોની કિંમત 21,490 રૂપિયા રાખવામાં આવશે.

વધુ વાંચો: આ વર્ષના અંતમાં એપલ લોન્ચ કરશે તેનું નવુ મોડેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.