ETV Bharat / lifestyle

SAMSUNG 2022 MONITORS: સેમસંગે સોમવારે તેના મોનિટર લાઇનઅપમાં નવા 2022 મોડલ રજૂ કર્યા - first monitor to feature

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે સોમવારે તેના મોનિટર લાઇનઅપમાં નવા 2022 મોડલ (SAMSUNG 2022 MONITORS) રજૂ કર્યા છે, જે સ્માર્ટ ટીવી જેવી કાર્યક્ષમતા પ્રદાન કરે છે, જેમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ અને ઘર અને ઓફિસમાં IoT ડિવાઇઝને નિયંત્રિત રાખી શકે છે.

SAMSUNG 2022 MONITORS: સેમસંગે સોમવારે તેના મોનિટર લાઇનઅપમાં નવા 2022 મોડલ રજૂ કર્યા

author img

By

Published : Jan 4, 2022, 5:12 PM IST

નવી દિલ્હી: સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે સોમવારે તેના મોનિટર લાઇનઅપમાં નવા 2022 મોડલ્સ (SAMSUNG 2022 MONITORS) રજૂ કર્યા છે, જે સ્માર્ટ ટીવી જેવી કાર્યક્ષમતા પ્રદાન કરે છે. જેમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ અને ઘર અને ઓફિસમાં IoT ડિવાઇઝને નિયંત્રિત રાખી શકે છે. નવીનતમ મોનિટર્સમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ તેમજ Odyssey's Quantum Mini LED, બેકલાઇટ પેનલ અને HDR2000 જેવા સ્માર્ટ અને પ્રો-લેવલ એલીમેન્ટની સુવીધાઓનો સમાવેશ થાય છે.

નવુ લાઇનઅપ સારી પિક્ચર ક્વોલિટી અને સાહજિક સુવિધાઓ પ્રદાન કરે છે

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવુ લાઇનઅપ સારી પિક્ચર ક્વોલિટી અને સાહજિક સુવિધાઓ પ્રદાન કરે છે, જે જરૂરિયાત અનુરૂપ મોનિટર પસંદ કરતી વખતે ગ્રાહકોને વધુ વિકલ્પો આપે છે. નવીનતમ મોનિટર્સમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ તેમજ Odyssey's Quantum Mini LED બેકલાઇટ પેનલ અને HDR2000 જેવા સ્માર્ટ અને પ્રો-લેવલ એલીમેન્ટની સુવિધાઓનો સમાવેશ થાય છે.

વપરાશકર્તાઓના અનુભવોને તેમના જ ઘરમાં પોતાના કમ્ફર્ટ પ્રમાણે વધારે

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ખાતે વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હાયસુંગ હાએ જણાવ્યું હતું કે, "સેમસંગનું 2022 લાઇનઅપ મોનિટર ઇનોવેશનમાં આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્પર્ધાત્મક ગેમર્સ, વ્યાવસાયિક ડિઝાઇનર્સ જેવી દરેક વ્યક્તિની માંગને સંતોષે છે." "જેમ જેમ કામ અને મનોરંજનની દુનિયા સતત વિકસિત થઈ રહી છે, ત્યારે અમે મોનિટર્સ પ્રદાન કરવામાં ગર્વ અનુભવીએ છીએ જે વપરાશકર્તાઓના અનુભવોને તેમના જ ઘરમાં પોતાના કમ્ફર્ટ પ્રમાણે વધારે છે."

2022 સ્માર્ટ મોનિટર M8 32-ઇંચ સ્પેસ એફીસીયન્સી પ્રદાન કરે છે

240Hz રિફ્રેશ રેટ અને 1ms રિસ્પોન્સ ટાઇમ (GtG) સાથે 4K (3,840 x 2,160) 1000R ક્વર્ડ સ્ક્રીન દર્શાવનાર વિશ્વની પ્રથમ મોનિટર તરીકે, Odyssey Neo G8 32-inch Quantum Mini LED, 2,000 HDનો સમાવેશ થાય છે, Quantum Mini LED સ્ટનીંગ પીક્ચર ક્વોલીટી સાથે નાઇટ પીક બ્રાઇટનેસ અને મિલિયન-ટુ-વન સ્ટેટિક કોન્ટ્રાસ્ટ રેશિયો પણ પ્રદાન કરે છે. 11.4mmની અલ્ટ્રા-સ્લિમ થીકનેસ (ultra-slim thickness) સાથે, જે અગાઉના મોડલ કરતાં લગભગ ત્રણ ગણુ પાતળું છે, 2022 સ્માર્ટ મોનિટર M8 32-ઇંચ સ્પેસ એફીસીયન્સી પ્રદાન કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે, "શાનદાર UHD પેનલ 99% sRGB કલર ગેમટ સપોર્ટ કરતી વખતે, જ્યારે 400nit બ્રાઇટનેસ પર અને 1.07 બિલિયન કલરને સપોર્ટ કરે છે, દરેક વિડિયો, દસ્તાવેજ અથવા ફોટો સચોટતા સાથે દર્શાવે છે."

Google Duo સહિતની કૉલિંગ એપ્લિકેશન્સને સપોર્ટ કરે છે

2022 સ્માર્ટ મોનિટર M8 32-ઇંચ મૂવેબલ મેગ્નેટિક સ્લિમફિટ સાથે આવે છે, જે ઘરેથી કામ કરતી વખતે ક્રિસ્ટલ-ક્લિયર વીડિયો કૉલની ક્ષમતા ધરાવે છે. સેમસંગે જણાવ્યું હતું કે તેની બિલ્ટ-ઇન વિડિયો કૉલ એપ્લિકેશન Google Duo સહિતની સૌથી લોકપ્રિય કૉલિંગ એપ્લિકેશન્સને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો:

New You Tube Feature યૂટયૂબે વીડિયો માટે શરૂ કર્યું "લિસનિંગ કંટ્રોલ" ફીચર

હે ના હોય: એપલ વોચ સિરીઝ 8 આ ફીચર સાથે આવી શકે છે માર્કેટમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.