કંપની આ ઉપરાંત GROUP VIEWING નામનું એક બીજુ પણ ફીચર લઇ આવશે. જેમાં બે લોકો એક સાથે વીડિયો જોઇ શકશે. આ ઉપરાંત તેમાં કોમેન્ટ પણ કરી શકશે અને રિએક્શન પણ આપી શકાશે. આ ઉપરાંત મેસેન્જરમાં ચેટિંગને કંંઇક અલગ બનાવવા તેમાં સ્પેશ આપવાની પ્લાનિંગ કરી રહી છે. આ સિવાય ફીચર્સ સિવાય ફેસબુક બિઝનેશ માટે મેસેન્જરના ઉપયોગને લઇને કંઇક અલગ જ અંદાજમાં બહાર પાડશે જેમાં બિશનેશ રીલેટેડ માહીતી મળી રહેશે.
જુઓ, ફેસબુક લઇ આવે છે તમારા માટે કંઇક આકર્ષક ફીચર્સો - COMPANY
ન્યૂઝ ડેસ્ક: FB કંપનીએ ફેસબુક પર કેટલાક ફિચર્સની સાથે ફેસબુક મેસેન્જરનું ડેસ્કટોપ વર્જન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મેસેન્જર એપને વિન્ડોઝ અને mascos બંને માટે લોન્ચ કરવામાં આવશે અને જેમાં ગ્રુપ મેસેજ, વીડીયો ચેટ, GIF જેવી ફેસેલીટી ઉપલબ્ધ હશે. આ એપને વર્ષના આખરી દીવસોમાં લોન્ચ કરવામાં આવશે.
કંપની આ ઉપરાંત GROUP VIEWING નામનું એક બીજુ પણ ફીચર લઇ આવશે. જેમાં બે લોકો એક સાથે વીડિયો જોઇ શકશે. આ ઉપરાંત તેમાં કોમેન્ટ પણ કરી શકશે અને રિએક્શન પણ આપી શકાશે. આ ઉપરાંત મેસેન્જરમાં ચેટિંગને કંંઇક અલગ બનાવવા તેમાં સ્પેશ આપવાની પ્લાનિંગ કરી રહી છે. આ સિવાય ફીચર્સ સિવાય ફેસબુક બિઝનેશ માટે મેસેન્જરના ઉપયોગને લઇને કંઇક અલગ જ અંદાજમાં બહાર પાડશે જેમાં બિશનેશ રીલેટેડ માહીતી મળી રહેશે.
https://hindi.news18.com/news/tech/facebook-developer-conference-2019-facebook-messenger-desktop-app-group-viewing-and-more-features-on-the-way-1937782.html
जल्द फेसबुक मैसेंजर से कर सकेंगे होटल की बुकिंग, डेस्कटॉप के लिए भी आएगा ऐप
Conclusion: