ETV Bharat / lifestyle

મહારાણા નારણદેવજી લાઈબ્રેરી આદિવાસી વિસ્તારમાં વંચાકો માટે અમૃત કુંભ સમાન - adivashi

ધરમપુરના રાજવી નારણદેવજી દ્વારા તારીખ 1/10/1941 ના રોજ ધરમપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે લાઇબ્રેરીનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે સમય જતા આ લાઈબ્રેરી સુધારા-વધારા થતા હાલમાં તેનો નવી બિલ્ડિંગમાં નવપલ્લિત કરવામાં આવી છે. આ લાઇબ્રેરી હાલ ધરમપુર-કપરાડા વાસદા સહિતના ગામોના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની બની રહી છે.

books
author img

By

Published : Feb 28, 2019, 12:14 PM IST

વલસાડઃ ધરમપુર ખાતે રાજવી સમયથી બનેલી લાઇબ્રેરી આજકાલ વિદ્યાર્થીઓ માટે મહત્વની સાબિત થઇ રહી છે. ધરમપુરના રાજવી મહારાણા નારણદેવજી દ્વારા આ લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો 1860 થી 1891 દરમ્યાન આ લાઇબ્રેરી રાજવીઓના હસ્તક હતી તે બાદ આ લાઇબ્રેરીનું કામકાજ નગરપાલિકા પાસે આવ્યું હતું.

જેને જુના મકાન ને તબદીલ કરી નવપલ્લિત કરતા આખરે આ લાઈબ્રેરીને હાલ નવું મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે લાઇબ્રેરીની શરૂઆત તારીખ 1/10/1886 થી શરૂ કરવામાં આવી હતી હાલમાં આ લાઇબ્રેરીમાં અતિમહત્વના કહી શકાય એવા 11 હજાર 230 જેટલા પુસ્તકો હાજર છે. જેમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના વાચકોને ભૂખને સંતોષે તેવા અતિ મહત્વના પુસ્તકો આ લાઇબ્રેરીમાં મોજુદ છે. અહીં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વાંસદા અને ધરમપુર જેવા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સાબિત થઇ રહી છે.

હાલમાં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ ચાલી રહ્યો છે ત્યારે જનરલ નોલેજને લગતા જ્ઞાન મેળવવા આ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. રાજા રજવાડા સમયની આ લાઇબ્રેરીમાં રાજવી સમયના પણ અંગ્રેજી માધ્યમના કેટલાક અનોખા પુસ્તકો અહીં સામેલ છે જે અન્ય કોઈપણ સ્થળે જોવા મળી શકે નહીં.

undefined

ધરમપુર ખાતે આવેલી આ લાઇબ્રેરીમાં મહત્વના પુસ્તકો સામેલ કરાયા છે. રાજયના આ પુસ્તકો જે ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળે છે તેને સાચવવા માટે હાલ ગુજરાત સરકાર પણ કટિબદ્ધ બની છે અને આ લાઇબ્રેરીમાંથી અઢીસોથી વધુ પુસ્તકો ને સાચવવા માટે વિશેષ પ્રક્રિયામાંથી પસાર કરાવવામા આવ્યા હતા અને તે માટે આ અત્યંત જુના પુસ્તકોને ખૂબ જ સાવચેતી પૂર્વક મહત્વના ગણવામાં આવતી મહેસાણા લઈ જવાયા હતા. જોકે રાજવી સમયથી ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવા માટે શરૂ કરવામાં આવેલી લાઇબ્રેરી આજે પણ તેમનો હેતુ સિધ્ધ કરી રહી છે.

libr

Intro: ધરમપુરના રાજવી નારણદેવજી દ્વારા તારીખ 1 10 941 ના રોજ ધરમપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે લાઇબ્રેરીનું પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે સમય જતા આ લાઈબ્રેરી સુધારા-વધારા થતા હાલમાં તેનો નવી બિલ્ડિંગમાં નવપલ્લિત કરવામાં આવી છે આ લાઇબ્રેરી હાલત ધરમપુર-કપરાડા વાસદા સહિતના ગામોના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની બની રહી છે

Body:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજવી સમયથી બનેલી લાઇબ્રેરી આજકાલ વિદ્યાર્થીઓ માટે મહત્વની સાબિત થઇ રહી છે ધરમપુરના રાજવી મહારાણા નારણદેવજી દ્વારા આ લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો 1860થી 1891 દરમ્યાન આ લાઇબ્રેરી રાજવીઓના હસ્તક હતી તે બાદ આ લાઇબ્રેરી નું કામકાજ નગરપાલિકા પાસે આવ્યું હતું જેને જુના મકાન ને તબદીલ કરી નવપલ્લિત કરતા આખરે આ લાઈબ્રેરી ને હાલ નવું મકાન ફાળવવામાં આવ્યું છે જોકે લાઇબ્રેરી ની શરૂઆત તારીખ 1 10 1886 થી શરૂ કરવામાં આવી હતી હાલમાં આ લાઇબ્રેરીમાં અતિમહત્વના કહી શકાય એવા 11 હજાર 230 જેટલા પુસ્તકો હાજર છે જેમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના વાચકોને ભૂખને સંતોષે તેવા અતિ મહત્વના પુસ્તકો આ લાઇબ્રેરીમાં મોજુદ છે અહીં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે સ્થાનિક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વાંસદા અને ધરમપુર જેવા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સાબિત થઇ રહી છે હાલમાં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ ચાલી રહ્યો છે ત્યારે જનરલ નોલેજ ને લગતા જ્ઞાન મેળવવા આ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે રાજા રજવાડા સમયની આ લાઇબ્રેરીમાં રાજવી સમયના પણ અંગ્રેજી માધ્યમના કેટલાક અનોખા પુસ્તકો અહીં સામેલ છે જે અન્ય કોઈપણ સ્થળે જોવા મળી શકે નહીં

Conclusion:ધરમપુર ખાતે આવેલી આ લાઇબ્રેરીમાં મહત્વના પુસ્તકો સામેલ કરાયા છે રાજયના આ પુસ્તકો જે ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળે છે તેને સાચવવા માટે હાલ ગુજરાત સરકાર પણ કટિબદ્ધ બની છે અને આ લાઇબ્રેરીમાંથી અઢીસોથી વધુ પુસ્તકો ને સાચવવા માટે વિશેષ પ્રક્રિયામાંથી પસાર કરવા આવ્યા હતા અને તે માટે આ અત્યંત જુના પુસ્તકોને ખૂબ જ સાવચેતી પૂર્વક મહત્વની ગણવામાં આવતી મહેસાણા લઈ જવાયા હતા જોકે રાજવી સમયથી ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવા માટે શરૂ કરવામાં આવેલી લાઇબ્રેરી આજે પણ તેમનો હેતુ સિધ્ધ કરી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.