ETV Bharat / jagte-raho

શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો, વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી - વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેમાં અધ્યક્ષ બિભત્સ માગણી કરીને વિદ્યાર્થિનીને Ph.D અને પ્રોફ્સર બનાવવાની વાત કહી રહ્યા છે.

ETV BHARAT
શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો, વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી
author img

By

Published : Jan 23, 2020, 11:16 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અધ્યક્ષ એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી રહ્યા છે. ઓડિયોમાં અધ્યક્ષ વિદ્યાર્થિનીને Ph.D અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી બિભત્સ માગણી કરી રહ્યા છે.

શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો, વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી

ઓડિયોમાં પ્રોફેસર નશામાં હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે, ઓડિયો સાચો હોવાની હજૂ સુધી પુષ્ટિ થઈ નથી. આ બનાવ અંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.વિજય દેસાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Intro:શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે, વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો એક ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેઓ એક વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરી રહ્યા છે. વિદ્યાર્થીને પિએચડી અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગણી કરવાનો ઓડિયો હાલ રાજકોટમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.ઓડિયોમાં પ્રોફેસર નશામાં હોય તેવું પણ લાગી રહ્યું છે પરંતુ ઓડિયો સાચો હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બીજી તરફ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બાઈટ-ડો.વિજય દેસાણી, ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

Body:શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે, વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણીConclusion:શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે, વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.