ETV Bharat / jagte-raho

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે એક મહિલાની 673 ગ્રામ સોના સાથે ધરપકડ કરી - આભુષણ

નવી દિલ્હીઃ IGI (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે અલ્માટીથી દિલ્હી આવેલી મહિલાની 673 ગ્રામ સોના સાથે ધરપડક કરી છે.

custom seized jewelery
ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મહિલાની 673 ગ્રામ સોના સાથે ધરપડક
author img

By

Published : Jan 11, 2020, 11:11 AM IST

ગ્રીન ચેનલ ક્રોસ કરતા સમયે એક મહિલાને કસ્ટમના આધિકારીઓએ 673 ગ્રામ સોના સાથે ઝડપી લીધી.

કસ્ટમના એડિશનલ કમિશ્નર જયંત સહાયના જણાવ્યા અનુસાર મહિલા જ્યારે ગ્રિન ચેનલ પસાર કરતી વખતે અધિકારીઓને શંકા ગઈ હતી.

મહિલા પાસેથી 673 ગ્રામ સોનાના આભુષણો મળ્યા

આ મહિલાની તપાસ કર્યા પછી તેની પાસેથી 673 ગ્રામના આભુષણો મળી આવ્યા હતા. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આભુષણોનું મુલ્ય 23 લાખ 64 હજાર રૂપિયા છે. જ્વેલરી જપ્ત કરી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

Intro:दिल्ली के आईजीआई एयरपोर्ट पर कस्टम डिपार्टमेंट की टीम ने अल्माटी से दिल्ली आई महिला यात्री 673 ग्राम सोने के साथ गिरफ्तार कर लिया है

Body:ग्रीन चैनल क्रॉस करने पर हुआ..

कस्टम के एडिशनल कमिश्नर जयंत सहाय के अनुसार महिला द्वारा ग्रीन चैनल पास करने पर अधिकारियों को शक हुआ.

महिला से बरामद हुई 673 ग्राम सोने की ज्वेलरी...

जिसके बाद अधिकारियों ने महिला और से सामान की जांच में महिला के पास 673 ग्राम सोने की कई जवैलरियां बरामद हुई. कस्टम के अनुसार बरामद हुई ज्वेलरी की कीमत 23 लाख 64 हजार है..

Conclusion:ज्वेलरी जब्त कर किया यात्रियों गिरफ्तार..

कस्टम ने बरामद हुई ज्वेलरी को जब्त कर महिला को गिरफ्तार कर लिया है..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.