ETV Bharat / jagte-raho

અમદાવાદમાં 14 વર્ષીય સગીરાને શખ્સે ધમકી આપી શારીરિક અડપલા કર્યા - gujarati news

અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાના ઘરમાં ઘુસી એક શખ્સે ધમકી આપીને શારીરિક અડપલા કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. ભોગ બનનાર સગીરાના પરિવારનો આક્ષેપ છે કે, આરોપી સટ્ટાનો ધંધો કરતો હતો અને અગાઉ ફરિયાદો થઇ હોવાની અદાવત રાખી તેણે આ હરકત કરી હતી.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Sep 11, 2019, 4:40 AM IST

ત્યારબાદ આસિફે સગીરા સાથે શારીરિક અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો. આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારબાદ આસિફે સગીરા સાથે શારીરિક અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો. આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Intro:
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક 14 વર્ષની સગીરાના ઘરમાં ઘુસી શખસે ધમકી આપીને શરીરના અલગ અલગ ભાગો પર સ્પર્શ કરીને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે આરોપી સટ્ટાનો ધંધો કરતો હતો. અગાઉ ફરિયાદો થઇ હોવાની અદાવત રાખી તેણે આ હરકત કરી હતી.

Body:મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં આવેલી એક સોસાયટીમાં એક પરિવાર રહે છે. પીડિત સગીરાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ પરિવાર પહેલા નરોડા રહેતો હતો ત્યારે આસીફ શેખ તેની બાજુમાં રહેતો હતો. સગીરાની માતાને માથાકૂટ થતાં જે તે સમયે તેણે આસિફ સામે ફરિયાદ કરી હતી ત્યારે ગત 20મી ઓગષ્ટના રોજ આસીફ સગીરાના ઘરે આવ્યો હતો તેની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેનું મોઢું દબાવી ધમકી આપી હતી કે તે તેને પત્ની બનાવીને ઉઠાવી જશે. બાદમાં આસિફે સગીરાને ચુંબન કરી તેની સાથે અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો અને આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

નોંધ- સ્ટોરીમાં કોઈ વિડિઓ ના હોવાથી ફોટા પર સ્ટોરી ચલાવવી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.