ETV Bharat / international

અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી - કાબુલ યુનિવર્સિટી

તાલિબાને મંગળવારે અમેરિકાને કડક નિર્દેશ આપ્યા છે. તાલિબાને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં (The air border of Afghanistan) અમેરિકા પોતાનું ડ્રોન ન ઉડાવે. અમેરિકાની આ પ્રવૃત્તિને રાષ્ટ્રીય સુરક્ષાનો (National security) ભંગ ગણાવતા તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુઝાહિદે તમામ દેશ અને વોશિંગ્ટનને આ મામલામાં સતર્કતા રાખવાની સલાહ આપી છે.

અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી

author img

By

Published : Sep 29, 2021, 11:12 AM IST

  • તાલિબાને મંગળવારે અમેરિકાને કડક નિર્દેશ આપ્યા
  • અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં (The air border of Afghanistan) અમેરિકા પોતાનું ડ્રોન ન ઉડાવેઃ તાલિબાન
  • અમેરિકાની આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય સુરક્ષાનો (National Security) ભંગ ગણાશેઃ તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાન આવ્યા પછી મહિલાઓ પર પ્રતિબંધોનો દોર સતત વધી રહ્યો છે. આ ક્રમમાં જ કાબુલ યુનિવર્સિટીમાં (Kabul University) મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તાલિબાન તરફથી નિયુક્ત યુનિવર્સિટીના નવા ચાન્સેલર મોહમ્મદ અશરફ ગૈરતે સોમવારે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં મહિલાઓને વિદ્યાર્થી કે શિક્ષિકા તરીકે પ્રવેશ કરવા પર અનિશ્ચિતકાળ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.

તાલિબાને મહિલાઓ પર લગાવ્યા પ્રતિબંધ

તાલિબાને ગઈ સદીના છેલ્લા દાયકામાં આ જ પ્રકારની નીતિ અપનાવી હતી. તે સમયે પોતાના પહેલા શાસન દરમિયાન તાલિબાને છોકરીઓને સ્કૂલથી દૂર કરી દીધી હતી. મહિલાઓને એકલા ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ લગાવાયો હતો. તેમને ફક્ત પુરુષ સંબંધીની સાથે જ સાર્વજનિક સ્થળો પર જવાની મંજૂરી હતી. તાલિબાને કેટલાક દિવસ પહેલા મહિલા મામલાના મંત્રાલયને બંધ કરી તેની જગ્યાએ નવું મંત્રાલય શરૂ કર્યું હતું. જ્યારે કામ કરતી મહિલાઓને ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. તાલિબાને ઉત્તરી અફઘાનિસ્તાનના પુલ-એ-ખુમરી શહેરની એક માત્ર મહિલા આશ્રય કેન્દ્રને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. ઘરેલુ હિંસાથી હેરાન થઈને અહીં 20 મહિલાઓએ શરણ લીધી હતી.

20 વર્ષ પછી અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું

આપને જણાવી દઈએ કે, તાલિબાને ગયા મહિને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ દેશમાં પોતાની વચગાળાની સરકાર પણ બનાવી છે. અફઘાનિસ્તાનમાં 20 વર્ષ રહ્યા પછી 31 ઓગસ્ટે અમેરિકી સેનાએ કાબુલને છોડી દીધું હતું.

આ પણ વાંચો- જો બાઈડેને ક્વોડ સમિટનો એક વીડિયો શેર કર્યો

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં 2,500 સૈનિકોની જરૂર છે : અમેરિકી લશ્કરી સેનાપતિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.