ETV Bharat / international

તાલિબાન 9\11 હુમનલાની વર્ષગાંઠ પર નવી સરકારની કરી શકે છે જાહેરાત - Mulla Mohammad Hassan,

તાલિબાન 9\11 હુમનલાની વર્ષગાંઠ પર નવી સરકારની જાહેરાત કરી શકે છે, ત્યારે તાલિબાનોએ પંજ શીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો હતો. તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવી શકે છે.

તાલિબાન 9\11 હુમનલાની વર્ષગાંઠ પર નવી સરકારની કરી શકે છે જાહેરાત
તાલિબાન 9\11 હુમનલાની વર્ષગાંઠ પર નવી સરકારની કરી શકે છે જાહેરાત તાલિબાન 9\11 હુમનલાની વર્ષગાંઠ પર નવી સરકારની કરી શકે છે જાહેરાત
author img

By

Published : Sep 7, 2021, 1:50 PM IST

  • હિબ્તુલ્લાહ અખુંદજાદાએ મુલ્લા મહોમ્મદ હસન અખુંદના નામનો પ્રસ્તાવ મુક્યો
  • તાલિબાનના સંસ્થાપક મુલ્લલા ઉમરનો દીકરો મુલ્લા યાકૂબ રક્ષા પ્રધાન બની શકે છે
  • રશિયાના ક્ષેત્રો અને કાશ્મીરમાં અફઘાનિસ્તાનની ધરતી પરથી આક્વાદ ફેલાવવાનો ખતરો

ન્યૂઝ ડેસ્ક: કાબુલના મિડિયા રિપોર્ટસ પ્રમાણે, હિબ્તુલ્લાહ અખુંદજાદાએ મુલ્લા મહોમ્મદ હસન અખુંદના નામનો પ્રસ્તાવ મુક્યો છે. હસન અખુંદે રઈસ-એ-જમ્હૂર કે રઈસ ઉલ વઝારાનું પદ મળી શકે છે. મુલ્લા બરાદર અને મુલ્લા અબ્દુસ સલામ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે. મોહમ્મદ હસન અખુંદ 20 વર્ષથી તાલિબાનના રહબરી શુરાના પ્રમુખ છે. સૂત્રો પ્રમાણે, હક્કાની નેટવર્કના સિરાજુદ્દીન હક્કાની ગૃહપ્રધાન બની શકે છે. જ્યારે તાલિબાનના સંસ્થાપક મુલ્લલા ઉમરનો દીકરો મુલ્લા યાકૂબ રક્ષા પ્રધાન બની શકે છે. અત્યારે તાલિબાનના તમામ મોટા નિર્ણય લેનારા નિકાય રહબારી શૂરાના પ્રમુખ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તાલિબાનના એક નેતાએ કહ્યું કે, તેમણે 20 વર્ષ સુધી રહબારી શૂરાના પ્રમુખ તરીકે કામ કર્યું છે અને પોતે મોટી પ્રસિદ્ધિ પણ મેલી છે. તેઓ સૈન્ય પૃષ્ઠભૂમિના બદલે ધાર્મિક નેતા અને પોતાના ચારિત્ર્ય અને ભક્તિ માટે જાણીતા છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં કાયમ રહેતી અશાંતિનું મહાભારતમાં છે કારણ, જાણો શું હતો ગાંધારીનો શ્રાપ

તાલિબાનોએ પંજ શીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો

તાલિબાનોએ પંજ શીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો હતો . એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું છે . મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના સૈનિકો તાલિબાન સાથે મળીને , પંજ શીરમાં રેઝિસ્ટન્સ ફોર્સ સામે લડાઈ લડી છે. પંજશીરમાં તાલિબાનનાં ઠેકાણાં પર ઉમેલીની સમાચાર, અશાન સૈન્ય વિમાનોએ ફેંક્યો બોમ્બ તાલિબાન ભલે પંજર પર જીતનો દાવો કરી રહ્યા હોય પરંતુ ત્યાં હજી લડાઈ ચાલુ હોવાના સમાચાર છે.

પંજશીરમાં કેટલાંક સૈન્ય વિમાનોએ તાલિબાનનાં કારણો પર હુમલો કર્યો

પંજશીરમાં કેટલાંક સૈન્ય વિમાનોએ તાલિબાનનાં કારણો પર હુમલો કર્યો છે . એ રસ્પષ્ટ નથી કે એ વિમાનો કયા દેશનાં હતાં . આ પહેલાં સોમવારે તાલિબાને કહ્યું હતું કે તેણે પંજ શીરને જીતી લીધું છે અને હવે સમગ્ર અફઘાનિસ્તાન તેના કબજામાં છે . બીજી બાજુ , રેઝિસ્ટન્સ ફોર્સે પણ હાર માની નથી , પરંતુ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદે સમ % અફઘાનિસ્તાનમાં તાલિબાને સામે યુદ્ધ લડવાની વાતો કરી છે . રશિયાએ કહ્યું- અફઘાનિસ્તાનની જમીનથી રશિયા અને ભારતમાં આતંકવાદ ફેંલાવવાનો ખતર ભારતમાં રશિયાનો રોજ દૂત નિકોલે કુડાવે કહ્યું હતું કૈ અફઘાનિસ્તાન બાબતે ભારત અને રશિયાને સમાન ચિંતા છે અને બંને દેશ સતત સંપર્કમાં છે.

આ પણ વાંચો: જાણો ભારત માટે તાલિબાન સાથે વાતચીત જાળવવી કેમ મહત્વની...

અફઘાની જમીનનો ઉપયોગ અન્ય દેશોની વિરુદ્ધ ન થવો જોઈએ

રશિયાના ક્ષેત્રો અને કાશ્મીરમાં અફઘાનિસ્તાનની ધરતી પરથી આક્વાદ ફેલાવવાનો ખતરો છે, તેમણે એમ પણ કંથ હતું કે, તાલિબાનની સરકારને મામ્પતી આપતાં પહેલી રશિયા નેની ગતિવિધિઓ પર નજર નાખશે. રશિયા અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છે છે. જેમાં દરેકનું પ્રતિનિધિત્વ હોય અને તે સુરક્ષા અને સ્થિરતા લાવી શકે રશિયન રાજદૂતે એમ પણ કહ્યું હતું કે, અફઘાની જમીનનો ઉપયોગ અન્ય દેશોની વિરુદ્ધ ન થવો જોઈએ. તાલિબાને દાવો કર્યો છે કે પંજશીર જીતી લીધું છે. તાલિબાનોએ પંજશીર પર જાતનો દાવો કર્યો છે. દરમિયાન પનાશીરાટીમાં રાષ્ટ્રીય રેઝિસ્ટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધ લડવાની વાત કરી છે, સોમવારે મીડિયાને મોકલવામાં આવેલા ઓડિયો સંદેશમાં મસૂદે અફઘાની લોકોને, તમે દેશની અંદર હોવ કેં બહાર, હું લોકો પાસેથી અફઘાનિસ્તાનની ગરિમા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રીય બળવો શરૂ કરવા માટે આહવાન કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.