ETV Bharat / international

ઇઝરાયેલ દ્વારા 5થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ કરાયું શરૂ - કોવિડ-19

ઇઝરાયલે (Israel)મંગલવારે 5 વર્ષથી 11 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ (Corona vaccination in children aged 5 to 11 years )શરુ કરી દીધું છે.

ઇઝરાયેલ 5 થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કર્યું

author img

By

Published : Nov 23, 2021, 8:30 PM IST

  • ઇઝરાયેલે પાંચ થી 11 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કર્યું
  • ઇઝરાયેલ તાજેતરમાં કોવિડ મહામારીના ચોથી લહેરમાંથી બહાર આવ્યું
  • છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણના દૈનિક કેસ પણ પ્રમાણમાં ઓછા

તેલ અવીવ: ઇઝરાયેલે(Israel) મંગળવારે પાંચ થી 11 વર્ષની વયના બાળકોનું કોવિડ વિરોધી (Corona vaccination in children aged 5 to 11 years )રસીકરણ શરૂ કર્યું.

ઇઝરાયેલ કોવિડ મહામારીના ચોથી લહેરમાંથી બહાર આવ્યું

ઇઝરાયેલ (Corona in Israel )તાજેતરમાં કોવિડ મહામારીના(Covid-19 ) ચોથી લહેરમાંથી બહાર આવ્યું છે, અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણના દૈનિક કેસ પણ પ્રમાણમાં ઓછા છે, પરંતુ આરોગ્ય મંત્રાલયના (Ministry of Health )આંકડા દર્શાવે છે કે મોટાભાગના બાળકો અને કિશોરો નવા સંક્રમણથી (Children and adolescents new transition)પ્રભાવિત થયા છે.

નવી રસીકરણ ઝુંબેશ સંક્રમણ ઘટાડવામાં મદદ

સારવાર હેઠળના લગભગ અડધા દર્દીઓ પાંચ થી 11 વર્ષની વય જૂથના બાળકો છે. અધિકારીઓને આશા છે કે નવી રસીકરણ ઝુંબેશ (Vaccination campaign)સંક્રમણ ઘટાડવામાં મદદ કરશે અને નવી લહેરને પણ અટકાવી શકે છે.

વડા પ્રધાન નફ્તાલી બેનેટ આજે તેમના પુત્ર સાથે પહોંચે તેવી અપેક્ષા

ઇઝરાયેલના મીડિયા અનુસાર, આ વય જૂથ માટે રસીકરણના પ્રથમ દિવસે રસીકરણ કરાયેલ લોકોની સંખ્યા ઓછી છે. માતા-પિતાને તેમના બાળકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવા ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ (Prime Minister Naphtali Bennett)આજે તેમના પુત્ર સાથે પહોંચે તેવી અપેક્ષા છે.

13 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

નવ મિલિયનથી વધુની વસ્તી વાળા ઇઝરાયેલમાં કોરોના મહામારીની શરૂઆતથી 13 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે અને 8,100 થી વધુ લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ અમેરિકાઃ સંસદ ભવન પર હુમલાની તપાસ તેજ થઈ, ટ્રમ્પના સહયોગી સહિત પાંચ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા

આ પણ વાંચોઃ 'આસિયાન સંમેલન'માં જિનપિંગે કહ્યું- ચીન નથી ઇચ્છતુ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.