- અફઘાનિસ્તાનમાં તાલિબાને જાહેરનામું બહાર પાડ્યું
- તાલિબાને તમની સરકારની રચનાની જાહેરાત સાથે ચાર પાનાનું જાહેરનામું બહાર પાડ્યું
- કાર્યકારી સરકાર ટૂંક સમયમાં જવાબદારીઓનું પાલન કરવાનું શરૂ કરશે
ન્યૂઝ ડેસ્ક: તાલિબાને તેની કારોબારી સરકારની રચનાની જાહેરાત સાથે ચાર પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને 'લીડર ઓફ ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન' અમીર ઉલ મુમીનિન શેખ ઉલ હદીથ હિબ્તુલ્લાહ અખુંદઝાદાના હસ્તાક્ષર સાથે બહાર પાડ્યું છે.
-
List of Acting Ministers and Heads of Departments ( in English): pic.twitter.com/XozPDYjAF6
— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">List of Acting Ministers and Heads of Departments ( in English): pic.twitter.com/XozPDYjAF6
— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 8, 2021List of Acting Ministers and Heads of Departments ( in English): pic.twitter.com/XozPDYjAF6
— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 8, 2021
આ પણ વાંચો: અફઘાનિસ્તાનની નવી સરકારનો પ્રમુખ મુલ્લા હસન અખુંદ કોણ છે? જાણો
જાહેરનામામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે સરકારમાં કાર્યરત તમામ અધિકારીઓ ઇસ્લામિક નિયમ અને શરિયા કાયદાને અનુસરી કામ કરશે અને દેશનું સંચાલન કરશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાર્યકારી સરકાર ટૂંક સમયમાં જવાબદારીઓનું પાલન કરવાનું શરૂ કરશે.