ETV Bharat / international

Omicron In The World: WHOએ ચેતવ્યા, કહ્યું- વેક્સિનથી મળેલી ઇમ્યુનિટી ઓછી કરશે ઓમિક્રોન

હજુ સુધી કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ (corona omicron variant)ને લઈને ચાલી રહેલા સંશોધનનો ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી (who on omicron variant) આપી છે કે સામાન્ય રીતે હળવા લક્ષણો સાથે ઓમિક્રોન વેરિયન્ટ રસીથી મળેલી ઇમ્યુનિટી (immunity through vaccination)ની અસરકારકતાને ઘટાડી શકે છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા પુરાવા દર્શાવે છે કે ઓમિક્રોન (omicron in south africa)થી ચેપના કેસ 2.2 દિવસમાં બમણા થઈ રહ્યા છે.

Omicron In The World: WHOએ ચેતવ્યા, કહ્યું- વેક્સિનથી મળેલી ઇમ્યુનિટી ઓછી કરશે ઓમિક્રોન
Omicron In The World: WHOએ ચેતવ્યા, કહ્યું- વેક્સિનથી મળેલી ઇમ્યુનિટી ઓછી કરશે ઓમિક્રોન
author img

By

Published : Dec 13, 2021, 3:58 PM IST

  • ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણ ગંભીર નથી
  • 63 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે ઓમિક્રોન વેરિયન્ટ
  • ભારતમાં 38 જેટલા કેસો આવ્યા છે

હૈદરાબાદ: કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિયન્ટ (corona omicron variant) ના ફક્ત સૌથી વધારે મ્યુટેન્ટ થઈ રહ્યું છે, પરંતુ આ ઝડપથી ફેલાઈ (Omicron In The World) રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી (who on omicron variant) આપી છે કે ભલે આ વેરિયન્ટના ગંભીર લક્ષણ નથી, પરંતુ આ કોવિડ વેક્સિનની અસર (immunity through vaccination)ને ઓછી કરી શકે છે.

63 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે ઓમિક્રોન વેરિયન્ટ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, 9 ડિસેમ્બર સુધીમાં ઓમિક્રોન 63 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકા (omicron in south africa)માં તેને ઝડપથી ફેલાતા પ્રકાર તરીકે જોવામાં આવતો હતો, જ્યાં ડેલ્ટાની અસર ન્યૂનતમ હતી, પરંતુ જો તેનું સંક્રમણ વસ્તીમાં થાય છે તો તે ખતરનાક સ્વરૂપ પણ બતાવી શકે છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ (corona delta variant) કરતા વધુ ઝડપથી ફેલાય છે.

ઓમિક્રોન વેરિયન્ટ રસીની અસરને ઓછું કરી રહ્યું છે

જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, અત્યાર સુધી મર્યાદિત પુરાવાના આધારે ઓમિક્રોન પર વધારે ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ દક્ષિણ આફ્રિકામાં મળેલા પરિણામોથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન રોગપ્રતિકારક શક્તિ અને રસીકરણની અસરને નબળી બનાવી રહ્યું છે.

WHOએ ઓમિક્રોનને વેરિયન્ટ ઑફ કંસર્નની શ્રેણીમાં નાંખ્યું છે

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોન (omicron variant in india)ના 38 કેસની પુષ્ટિ થઈ છે. દિલ્હી, ચંદીગઢ, ગુજરાત (omicron in gujarat), આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં પણ તેણે પગપેસારો કર્યો છે, જ્યાં એક દર્દીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ તમામ કેસ સંક્રમિત દેશોમાંથી આવતા નાગરિકોમાં જોવા મળ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ઓમિક્રોનને વેરિયન્ટ ઑફ કંસર્ન (omicron variant of concern)ની શ્રેણીમાં નાંખ્યું છે.

યુકેમાં ઓમિક્રોનથી 25 હજારથી 75 હજાર લોકોના મોત થઈ શકે છે

બ્રિટનમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો સુરક્ષા અને નિવારક પગલાં લેવામાં નહીં આવે તો કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી યુકે (omicron variant in uk)માં 25,000થી 75,000 લોકોના મોત થઈ શકે છે. યુકેમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. હવે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન સંક્રમણના દરરોજ 37,875 કેસ આવી રહ્યા છે. અભ્યાસ અનુસાર 2.2 દિવસમાં તેનાથી સંબંધિત કેસ બમણા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપનો પહેલો કેસ 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો.

આ પણ વાંચો: જાણો વિશ્વનાં સૌથી ખતરનાખ સીરિયલ કિલર વિશે જેને 200થી વધુ મહિલાઓની કરી છે હત્યા...

આ પણ વાંચો: G7 MEETING યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી માટે રશિયા ભારે કિંમત ચૂકવશેઃ બ્રિટેન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.