ETV Bharat / international

લંડનની કોર્ટમાં નિરવ મોદીની બીજી જામીન અરજી પર જલ્દીજ આવશે સુનાવણી - scam

લંડન: શુક્રવારે બ્રિટનની અદાલતે ભાગેડુ દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યા અને ડાયમન્ડ વેપારી નીરવ મોદીના કેસ પર સુનાવણી આપશે. જ્યાં એક અદાલતમાં મલ્યા વિરુદ્ધ કોર્ટ સુનાવણી સંભળાવશે તો બીજી તરફ અન્ય અદાલત ભાગેડુ હીરાની વેપારી નીરવ મોદીની જામીન અરજીની સુનાવણી કરશે. નિરવ મોદીની જામીન અરજી લંડનના વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.તો હાલ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી છે. આ અંગે આગામી સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 7:22 PM IST

Updated : Mar 29, 2019, 8:46 PM IST

બ્રિટનના ન્યાયિક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તમામ કાગળો પ્રાપ્ત થઇ ગયા છે અને જો સંપૂર્ણ સુનાવણી મંજૂર કરવામાં આવે, તો હવે આ દસ્તાવેજોના આધારે, એક જજની ફાળવણીની રાહ જોવાશે જે તેના પર નિર્ણય કરશે."

સુનાવણી દરમિયાન ઇડી-સીબીઆઈ ના અધિકારીઓ લંડન કોર્ટમાં હાજર રહેશે. 13700 કરોડના પીએનબી કૌભાંડના આરોપીને ભારત પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 19 મી માર્ચે નીરાવની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે કોર્ટને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા

Intro:Body:

લંડનની કોર્ટમાં નિરવ મોદીની બીજી જામીન અરજી પર જલ્દીજ આવશે સુનાવણી

લંડન: શુક્રવારે બ્રિટનની અદાલતે ભાગેડુ દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યા અને ડાયમન્ડ વેપારી નીરવ મોદીના કેસ પર સુનાવણી આપશે. જ્યાં એક અદાલતમાં મલ્યા વિરુદ્ધ કોર્ટ સુનાવણી સંભળાવશે તો બીજી તરફ અન્ય અદાલત ભાગેડુ હીરાની વેપારી નીવર મોદીની જામીન અરજીની સુનાવણી કરશે.

બ્રિટનના ન્યાયિક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તમામ કાગળો પ્રાપ્ત થઇ ગયા છે અને જો સંપૂર્ણ સુનાવણી મંજૂર કરવામાં આવે, તો હવે આ દસ્તાવેજોના આધારે, એક જજની ફાળવણીની રાહ જોવાશે જે તેના પર નિર્ણય કરશે."

સુનાવણી દરમિયાન ઇડી-સીબીઆઈ ના અધિકારીઓ લંડન કોર્ટમાં હાજર રહેશે. 13700 કરોડના પીએનબી કૌભાંડના આરોપીને ભારત પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

19 મી માર્ચે નીરાવની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે કોર્ટને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા

Conclusion:
Last Updated : Mar 29, 2019, 8:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.