ઇટાલી: આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, છેલ્લા 24 કલાકના સમયગાળામાં કોરોનાથી ઇટાલીમાં 274 લોકોનાં મોત થયા હતા. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 30,000ને નજીક પહોંચી છે. ઇટાલીના ઘરોમાં તેમજ નર્સિંગ હોમમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી વધારે છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1401 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,00,000ને પાર થઇ ગઇ છે.
કોરોનાનો કહેર : ઇટાલીમાં મોતની સંખ્યા 30,000ની નજીક - corona deaths in italy
યુરોપમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાના સૌથી વધુ કોરોનાના દર્દીઓ ધરાવતા દેશોમાંથી 4 દેશો યુરોપના છે. તો ઇટાલીમાં પણ બમણી ઝડપે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
![કોરોનાનો કહેર : ઇટાલીમાં મોતની સંખ્યા 30,000ની નજીક ઇટાલીમાં કોરોનાનો કહેર : મોતની સંખ્યા 30,000ની નજીક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7108383-thumbnail-3x2-eeeeeeeeee.jpg?imwidth=3840)
ઇટાલીમાં કોરોનાનો કહેર : મોતની સંખ્યા 30,000ની નજીક