ETV Bharat / international

PM મોદીનું રિયાદમાં 'દાવોસ ઈન ધ ડેઝર્ટ' કાર્યક્રમમાં સંબોધન

author img

By

Published : Oct 29, 2019, 5:38 PM IST

Updated : Oct 30, 2019, 8:17 PM IST

નવી દિલ્હી / રિયાદ: રિયાદના રિટ્ઝ કાર્લટન (Ritz Carlton)માં કિંગ અબ્દુલ અઝીઝ કોંન્ફરન્સ સેન્ટરમાં સાઉદી અરબના ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીએ રિયાદમાં દાવોસ ઈન ધ ડેઝર્ટને સંબોધન કર્યું હતું.

modi

PM આ ત્રણ દિવસીય વૈશ્વિક કાર્યક્રમને દાવોસ ઈન ધ ડેર્ઝટ (Davos In The Desert) નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર આ સંદેશ આપવાનો છે કે, દેશ હવે રોકાણ અને પર્યટક માટે બદલાઈ રહ્યો છે.

PM મોદી 'દાવોસ ઈન ધ ડેઝર્ટ' કાર્યક્રમને સંબોધિત કરશે

આ પણ વાંચો....સાઉદી અરબ એક 'મુલ્યવાન દોસ્ત છે': PM મોદી

તમને જણાવી દઇ એ કે, વડાપ્રધાન મોદી મોડી રાત્રે રિયાદ પહોચ્યાં હતાં. જ્યાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે સાઉદી અરબના કિંગ અને ક્રાઉન પ્રિંસ સાથે મુલાકાત કરી હતી.

PM મોદીના ભાષણમાં મુખ્ય રીતે ભારતની આર્થિક વૃદ્ધિ, વેશ્વિક વ્યાપાર અને નાણા બજારો પર ભારતના દીર્ધકાલિક પ્રભાવ અને વર્તમાન વિશ્વ નાણા રુઝાનો પર ભાર આપશે.

ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કાર્યક્રમમાંના એક પેનલનો ભાગ બન્યા હતાં. જેનો ચર્ચાનો વિષય હતો. 'અગળનું દશક: આર્થિક મહત્વાકાંક્ષાનો એક નવો યુગ વૈશ્વિક અર્થવ્યસ્થાને કેવી રીતે આકાર આપશે.

આગામી વર્ષે G શિખ સંમ્મેલનની મેજબાની કરનાર આ રાજ્યને એક વિઝન 2030ની જાહેરાત કરી હતી. આ ઉત્તરાધિકારી અને યુવરાજ મોહમ્મદ બિન સલમાનની યોજના છે. આર્થિક પરિવર્તન અને પોતાના તેલ પર આધારિત અર્થવ્યસ્થાના વિવિધીકરણ પર આધારિત કરવામાં આવ્યું છે.

2018ના FII સંમ્મેલનમાં સાઉદીથી અસંતુષ્ટ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કારણે વ્યાપારિયો અને પ્રમુખ વૈશ્વિક મીડિયાથી દુર થયા હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જે આ વર્ષે શિખર સંમ્મેલનમા સામેલ નહતા થયા. ઈમરાન ખાન 2018માં મુખ્ય વક્તાઓમાંથી એક હતાં.

મહત્વનું છે કે, વડાપ્રધાન ભારતીય સમય પ્રમાણે મંગળવાર રાત્રે 8 વાગ્યે આ અધિવેશનમાં પોતાનું ભાષણ આપશે.

pm મોદી સોમવાર રાત્રે રિયાદ પહોચ્યાં હતાં. જ્યાં એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગળવારે પોતાની યાત્રાના દ્વિપક્ષીય ક્ષેત્રમાં કિંગ અને ક્રાઉન પિન્સ સાથે મુલાકાત કરી હતી.

PM મોદીએ પોતાના ભાષણમાં ભારતની આર્થિક વિકાસ, વૈશ્વિક વ્યાપાર અને નાણાકીય બજારો પર પ્રભાવ અને વર્તમાન વિશ્વ નાણા રૂઝાણો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

બ્રિઝવાટર એસોસિએટ્સના સંસ્થાપક અને સહ અધ્યક્ષ અને સહ મુખ્ય નિવેશ અધિકારી રે ડાલિયાની સાથે વાતચીતમાં મોદીએ જનસંખ્યાકીય, પર્યાવરણીય અને આપૂર્તિ શ્રૃંખલાના પડકારોનો સમાનો વિકાસ અને સમૃદ્ધિના તકમાં બદલવા વિશે ચર્ચા કરી હતી.

PM મોદીએ 2016માં કિંગડમની પોતાની યાત્રા દરમિયાન વધારે મજબૂત રણનીતિક રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, ત્યારે તેમણે સર્વોચ્ય નાગરિક પુરસ્કાર 'કિંગ અબ્દુસ અજીજ સૈશ'થી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.

સાઉદી સામ્રાજ્ય ભારત, ચીન, બ્રિટન, સંયુક્ત રાજ્ય અમેરિકા, ફ્રાંસ, જર્મની, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત આઠ દેશોની સાથે ઉર્જા સુરક્ષા અને ખરીદનાર-વેચનાર સંબધથી આગળ વધીને રણનીતિક ભાગીદારી કરી રહ્યાં છે.

વિદેશ મંત્રાલયના આર્થિક મામલાના સચિવ ટી.એસ. તિરુમૂર્તિએ યાત્રાની પહેલા જણાવ્યું કે, ઉર્જાના મુદ્દા પર સાઉદી અરબની સાથે આમારું સહયોગ વધારે મજબુત થયું છે. બંને પક્ષ મહારાષ્ટ્રના રાયગઠ જિલ્લાના પશ્વિમ તટ પર રિફાઈનરીના કામને આગળ વધારવા માટે તેને અંતિમ રૂપ આપવામાં તૈયાર છે. જેમાં સાઉદીના અરામકો, UAEના ADNOC અને ભારતીય સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનિયોના રોકણ સામેલ છે. આ ભારતની સૌથી મોટી ગ્રીનફીલ્ડ રિફાઈનરી બનશે.

સત્તાવાર વાર્તા દરમિયાન, બંને પક્ષોના સાઉદી અરબમાં ખુરદા દુકાનોની સ્થાપના હેતું વિરપીત સહયોગ માટે સાઉદી અરબની અલ-જરી કંપનીની સાથે ઈન્ડિયન ઓઈલ મિડલ ઈસ્ટના વચ્ચે એખ સંયુક્ત એન્ટરપ્રાઇઝ પર એક કરાર પર હસ્તાક્ષર કરવાની આશા છે.

ભારત વર્તમાનમાં પોતાના રાષ્ટ્રીય માળખાગત રોકાણ નિધિમાં કિંગડમના રોકણને અંતિમ રૂપ આપી રહ્યાં છે. સુરક્ષા, આતંકવાદની સામે લડવામાં સહયોગ આ દ્વિપક્ષીય સંબંધના મહત્વપૂર્ણ આધાર બની ગયો છે. સાઉદી અરબમાં 2.6 મિલિયન ભારતીય સમુદાય વસવાટ કરે છે. જે વર્ષે લગભગ 11 બિલિયનન અમરિકી ડોલર ભારતમાં મોકલે છે.

રૂઢીચુસ્ત સામ્રાજ્યે હમણાં જ વૈશ્વિક પર્યટન માટે પોતાનો દરવાજો ખુલ્યો છે. વિદેશી મહિલા પર્યટકો માટે વેશભૂષાના દિશાનિર્દેશોમાં રાહત આપી છે. મહિલાઓને દુપટ્ટો હિજાબ પહેરવાની જરૂર નથી. સાઉદીને આશા છે કે, ધાર્મિક તીર્થયાત્રા સંબંઘોથી ભારતના પર્યટકો માટે આ જલ્દી ઉપલ્બધ બનશે.

Intro:Body:

रियाद में मोदी : 'दावोस इन द डेजर्ट' कार्यक्रम को संबोधित करेंगे PM

PM મોદી 'દાવોસ ઈ ધ ડેઝર્ટ': કાર્યક્રમને સંબોધિત કરશે

नई दिल्ली/रियाद : रियाद के रिट्ज कार्लटन (Ritz Carlton) में किंग अब्दुल अजीज कॉन्फ्रेंस सेंटर में सऊदी अरब के तीसरे फ्यूचर इन्वेस्टमेंट इनिशिएटिव फोरम का आयोजन किया जाने वाला है.

નવી દિલ્હી / રિયાદ: રિયાદના રિટ્ઝ કાર્લટન  (Ritz Carlton)માં કિંગ અબ્દુલ અઝીઝ કોંન્ફરન્સ સેન્ટરમાં સાઉદી અરબના ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવ ફોરમનું આયોજન થવાનું છે.

इस तीन दिवसीय वैश्विक कार्यक्रम को 'दावोस इन द डेजर्ट' (Davos In The Desert) नाम दिया गया है. इस कार्यक्रम का मकसद अंतर्राष्ट्रीय स्तर पर ये संदेश देना है कि देश अब निवेश और पर्यटन के लिए बदल रहा है.

આ ત્રણ દિવસીય વૈશ્વિક કાર્યક્રમને દાવોસ ઈન ધ ડેર્ઝટ (Davos In The Desert) નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતું અંતરરાષ્ટ્રીય સ્તર પર આ સંદેશ આપવાનો છે કે, દેશ હવે રોકાણ અને પર્યટણ માટે બદલાઈ રહ્યો છે.  

बता दें, प्रधानमंत्री मोदी देर रात रियाद पहुंचे हैं. यहां उनका भव्य स्वागत किया गया. इस दौरान मोदी आज सऊदी अरब के किंग और क्राउन प्रिंस से मुलाकात भी करेंगे.

તમને જણાવી દઇ કે, વડાપ્રધાન મોદી મોડી રાત્રે રિયાદ પહોચ્યાં છે. મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે સાઉદી અરબના કિંગ અને ક્રાઉન પ્રિંસ સાથે મુલાકાત કરશે.

प्रधानमंत्री मोदी अपने भाषण में मुख्य रूप से भारत की आर्थिक वृद्धि, वैश्विक व्यापार और वित्तीय बाजारों पर भारत के दीर्घकालिक प्रभाव और वर्तमान विश्व वित्तीय रुझानों पर जोर देंगे.

PM મોદીના ભાષણમાં મુખ્ય રીતે ભારતની આર્થિક વૃદ્ધિ, વેશ્વિક વ્યાપાર અને નાણા બાજરો પર ભારતના દીર્ધકાલિક પ્રભાવ અને વર્તમાન વિશ્વ નાણા રુઝાનો પર ભાર આપશે.

Conclusion:
Last Updated : Oct 30, 2019, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.