હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 7 મે ગુરુવારના સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) સુધી 2.65 લાખથી વધુ લોકોના મોત થયા છે.
![Etv Bharat, Gujarati NewGlobal COVID-19 trackers,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7093512_tracker.jpg)
વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમણને કારણે 2,65,084 લોકોના જીવ ગયા છે, તો 38,22,951 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 12 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા વર્લ્ડોમીટરથી મળેલા છે.