ETV Bharat / international

પેરિસમાં લોકોએ પોલીસ સ્ટેશન પર ફટાકડાથી હુમલો કર્યો - પેરિસ પોલીસ હેડક્વાર્ટરે

પેરિસ પોલીસ હેડક્વાર્ટરે ટ્વિટ કરી કહ્યું કે, પેરિસના પૂર્વમાં આવેલા શામપિગને સુર માર્નેમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પોલીસના કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે.

પોલીસ સ્ટેશન પર હુમલો
પોલીસ સ્ટેશન પર હુમલો
author img

By

Published : Oct 12, 2020, 12:08 PM IST

પેરિસ: પેરિસના એક પોલીસ સ્ટેશન પર રવિવાર સવારે અનેક લોકોએ ફટાકડાથી હુમલો કર્યો છે. આ ઘટનામાં પોલીસના કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીએ સમગ્ર વાતની જાણકારી આપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન પર કરેલા આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી. પેરિસ પોલીસ હેડક્વાર્ટરે એક ટ્વિટમાં કહ્યું કે, પેરિસના પૂર્વમાં આવેલા શામપિગને સુર માર્નેમાં એક આવાસીય પરિયોજનામાં આવેલ પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે.

ગૃહ પ્રધાન ગેરાલ્ડ દારમનીને કહ્યું કે, આ ફ્રાંસમાં તોડફોડ વધાવાનો સંકેત છે. આ હુમલામાં અંદાજે 40 હુમલાખોર સામેલ હતા. ગત્ત સપ્તાહમાં પેરિસના એક ઉપનગરમાં એક વાહનમાંથી 2 પોલીસ અધિકારીઓને બહાર નીકાળી ગોળી મારવામાં આવી હતી. જેમાંથી એક ની હાલત ગંભીર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.