ETV Bharat / international

ફ્રાન્સમાં 1 દિવસમાં 499 લોકોના મોત, મૃત્યુઆંક 3,523 - LATEST NEWS OF CORONA VIRUS

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના કારણે 499 મોત થયા છે. મંગળવારે મૃત્યુઆંક વધીને 3,523 પર પહોંચ્યો છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

France
France
author img

By

Published : Apr 1, 2020, 8:55 AM IST

પેરિસ (ફ્રાંસ): દેશમાં કોરોના વાઈરસ હજારો લોકોને ભરખી રહ્યો છે. મંગળવારે દૈનિક સૌથી વધુ મોતના આંકડા નોંધાયા છે. જેમાં 499થી વધુ લોકોના મોત હૉસ્પિટલમાં થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 3,523ને પાર પહોંચ્યો ગયો છે.

આ અંગે આરોગ્ય અધિકારી જેરોમ સલોમોના જણાવ્યાનુસાર, ફ્રાન્સમાં COVID-19ના 22,757 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 5,565 લોકોની તપાસ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ફ્રાન્સના મૃત્યુઆંકમાં ફક્ત એ જ લોકો સામેલ છે, જેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘરે અથવા વૃદ્ધ લોકો જે ઘરે મૃત્યુ પામ્યા છે. તેમની કોઈ માહિતી સામે આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.