ઓસ્ટ્રેલિયા : વિક્ટોરિયામાં 24 કલાકમાં કોવિડ -19થી 10 લોકોનાં મોત નીપજ્યા છે. તેમજ 459 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સાત પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. વિક્ટોરિયામાં શનિવારે 42,973 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. વિક્ટોરિયામાં કુલ 228 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
ઓસ્ટ્રેલિયા રાજ્યમાં કોરાનાના 10 નવા મોત, 459 કેસ નોંધાયા - Coronaviruslatestnews
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19થી 10 લોકોનાં મોત નીપજ્યા છે. તેમજ 459 નવા કેસ સામે આવ્યા છે.
![ઓસ્ટ્રેલિયા રાજ્યમાં કોરાનાના 10 નવા મોત, 459 કેસ નોંધાયા ઓસ્ટ્રેલિયા રાજ્યમાં કોરાનાના 10 નવા મોત, 459 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8176288-thumbnail-3x2-vfdfv.jpg?imwidth=3840)
ઓસ્ટ્રેલિયા રાજ્યમાં કોરાનાના 10 નવા મોત, 459 કેસ નોંધાયા