ETV Bharat / international

સ્વીડનમાં એક યુવકે ચાકુથી 8 લોકો પર હુમલો કર્યો, પોલીસે તેના પર ગોળી ચલાવી - ઈજાગ્રસ્ત

સ્વીડનમાં આતંકી હુમલો થયો હોવાની ઘટના થઈ છે. અહીં બુધવારે એક શખ્સે ચાકુથી હુમલો કરી આઠ લોકોને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, જોન્કોપિંગ કાઉન્ટી પોલીસ વિભાગે હુમલાખોરની ઓળખ કરી દીધી છે. હુમલાખોર 20 વર્ષીય યુવક હતો. આ હુમલાખોરને રોકવા માટે પોલીસે તેની પર ગોળી પણ ચલાવી હતી.

સ્વીડનમાં એક યુવકે ચાકુથી 8 લોકો પર હુમલો કર્યો, પોલીસે તેના પર ગોળી ચલાવી

author img

By

Published : Mar 4, 2021, 1:55 PM IST

Updated : Mar 4, 2021, 5:18 PM IST

  • આ મામલાની તપાસ આતંકી હુમલો માનીને કરાશે
  • વડાપ્રધાન સ્ટિફન લોફવેને ઘટનાની ટિકા કરી હતી
  • હુમલાખોરનો ઈરાદો હજી સુધી જાણવા મળ્યો નથી

સ્ટોકહોમઃ આ અંગે મળતી માહિતી અનુસાર, અધિકારીઓએ આ અંગેની ઘટનાની માહિતી આપી નથી. આ મામલાની તપાસ આતંકવાદી હુમલો માનીને કરવામાં આવી રહી છે. જોકે, વડાપ્રધાન સ્ટિફન લોફવેને આ હુમલાનો ઘોર ટિકા કરી છે. તેમણે કહ્યું હતું કે, હુમલાખોરનો શું ઈરાદો હતો એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

હુમલાખોર 20 વર્ષીય યુવક હતો

સ્વીડનમાં અચાનક જ એક શખ્સે ચાકુથી તમામ ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોર 20 વર્ષીય યુવક હતો.

આ પણ વાંચો : લંડન બ્રિજની પાસે અજાણ્યા શખ્સે કર્યો ચાકુથી હુમલો, કેટલાક લોકો ઇજાગ્રસ્ત

Last Updated : Mar 4, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.