ETV Bharat / international

સુદાનની ફેક્ટરીમાં આગ લાગતાં 18 ભારતીય સહિત 23ના મોત, 130થી વધુ ઘાયલ

ખાર્તૂમ: સુદાનની રાજધાનીમાં મંગળવારે એક ફેક્ટરીમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થતા 23 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં 130થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 23 લોકોના મોત થયા હતા. જેમાંથી 18 ભારતીયો હતા, ઘટનાની જાણ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. હજું પણ 16 લોકો ગુમ છે.

author img

By

Published : Dec 4, 2019, 12:23 PM IST

Updated : Dec 4, 2019, 9:29 PM IST

સૂડાનની ફેક્ટ્રીમાં આગ
સૂડાનની ફેક્ટ્રીમાં આગ

વિદેશ પ્રધાન એસ.જયશંકરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, સુદાનની રાજધાની ખાતૂર્મના બહારના વિસ્તારમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં સાલૂમિમાં મોટો વિસ્ફોટ થયો હતો. જે ખુબજ દુ:ખદ ઘટના છે.આ ઘટનામાં અમુક ભારતીય શ્રમિકોના પણ મોત નિપજ્યા છે, તો અમુક ગંભીર રીતે ઘાયલ થયા છે.

સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ
સુદાનની ફેક્ટરીમાં આગ

જયશંકરે ભારતીઓ માટે 24 કલાક ચાલનારી આપતકાલીન નમબરની પણ જાહેરાત કરી છે.તેમણે ટ્વીટ કરી કહ્યું કે, દૂતાવાસના પ્રતિનિધિ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.24 કલાક આપતકાલીન નંબર +249-921917471 દૂતાવાસ દ્વાર જાહરે કરવામાં આવ્યો છે.દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.તેમણે વધુમાં કહ્યું કે મૃતકના પરિવારો માટે અમે પ્રાથના કરી રહ્યા છીએ.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે,ઉત્તર ખાર્તૂમના ઔદ્યોગિક જોનમાં ટાઇલ નિર્માણ એકમમાં વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટાજોવા મળ્યા હતા.

ડાની કેબિનેટ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જેમાં કહ્યું કે, ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગતા 23 લોકોના મોચ નિપજ્યા હતા અને 130 થી વધુ લોકો ઘાયલ થયા હતા.તેમણે કહ્યું કે,શરૂઆતની રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગૈસ ટેન્કરમાં વિસ્ફોટથી ત્યા આગ લાગી હતી.સોશિયલ મીડિયા પર વિસ્ફોટનો વીડિયો જોવા મળી રહ્યો છે.

Last Updated : Dec 4, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.