ETV Bharat / international

તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો - વડાપ્રધાન અશરફ ઘની

અફઘાનિસ્તાનમાં ફરી એક વાર તાલિબાનનો ખતરો વધતો જાય છે. કારણ કે, હાલમાં જ તાલિબાને (Taliban) ગુરૂવારે કાબુલની નજીક વ્યાહાત્મક રૂપથી મહત્ત્વપૂર્ણ વધુ એક પ્રાંતીય રાજધાની તથા દેશના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનથી અમેરિકી અને નાટોના બળોની વાપસી વચ્ચે તાલિબાને ગુરૂવારે આ કબજો કર્યો હતો.જે બાદ તાલિબાનીઓએ દાવો કર્યો છે કે, તેમણે અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કરી લીધો છે.

તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાત પર કબજો કર્યો

author img

By

Published : Aug 13, 2021, 9:26 AM IST

Updated : Aug 13, 2021, 11:31 AM IST

  • તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) સૌથી મોટા શહેર હેરાત (Herat) પર કબજો કર્યો
  • તાલિબાનીઓએ દાવો કર્યો છે કે, તેમણે અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો
  • તાલિબાને (Taliban) અત્યાર સુધી 34 પ્રાન્તીય રાજધાનીઓમાંથી 11 પર કબજો કરી લીધો છે
  • અફઘાનિસ્તાનથી (Afghanistan) અમેરિકી અને નાટો (NATO)ના બળોની વાપસી વચ્ચે તાલિબાને કર્યો કબજો

કાબુલઃ તાલિબાને (Taliban) ગુરૂવારે કાબુલની નજીક વ્યાહાત્મક રૂપથી મહત્ત્વપૂર્ણ વધુ એક પ્રાંતીય રાજધાની તથા દેશના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનથી અમેરિકી અને નાટોના બળોની વાપસી વચ્ચે તાલિબાને ગુરૂવારે આ કબજો કર્યો હતો. આની સાથે તાલિબાને અત્યાર સુધી 34 પ્રાન્તીય રાજધાનીઓમાંથી 11 પર કબજો કરી લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી હવે ક્યારેય પણ કાબુલ પર હુમલો કરી શકે છે. અમેરિકન રક્ષા વિભાગ કાબુલથી એમ્બેસીના કર્મચારીઓને નીકાળવા માટે અફઘાનિસ્તાનમાં સેના મોકલશે.

આ પણ વાંચો- રિપોર્ટમાં ખુલાસો: તાલિબાન દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા

સરકારી ઈમારતથી ભીષણ ફાયરિંગની અવાજ આવી હ

હૈરાત પર કબજો તાલિબાન માટે અત્યાર સુધી સૌથી મોટી સફળતા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, એક સરકારી ઈમારતથી ભીષણ ફાયરિંગની અવાજ આવી હતી. જ્યારે તાલિબાનના કબજેમાં આવ્યા પછી શહેરના અન્ય હિસ્સામાં શાંતિ છે. તો ગજની પર તાલિબાનના કબજાની સાથે અફઘાનિસ્તાનની રાજધાનીને દક્ષિણ પ્રાન્તોથી જોડનારો એક મહત્ત્વપૂર્ણ રાજમાર્ક કપાઈ ગયો છે.

આ પણ વાંચો- બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ

તાલિબાનનું દમનકારી શાસન આવવાના ડરથી ત્યાંના લોકો ભાગ્યા

અમેરિકા અને નાટોના સૈનિક લગભગ 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાન આવ્યા હતા અને તેમણે તાલિબાન સરકારને પદભ્રષ્ટ કરી હતી. હવે અમેરિકી બળો સંપૂર્ણ રીતે પરતના કેટલાક અઠવાડિયા પહેલા તાલિબાને પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. અત્યારે પ્રત્યક્ષ રીતે કાબુલ પર કોઈ ખતરો નથી, પરંતુ તાલિબાનની દેશના લગભગ બે તૃતિયાંશ ભાગ પર પકડ મજબૂત થતી જોવા મળી રહી છે. હજારો લોકો ઘર છોડીને જઈ ચૂક્યા છે. કારણ કે, તેમને ડર છે કે, ફરી એક વાર તાલિબાનનું દમનકારી શાસન આવી શકે છે.

વર્તમાન સ્થિતિ યથાવત રહી તો તાલિબાન સમગ્ર દેશમાં નિયંત્રણ હાંસલ કરી શકે છે

અમેરિકી સેનાની તાજા ખાનગી આકારણી જણાવે છે કે, કાબૂલ 30 દિવસની અંદર ચરમપંથીઓના દબાણમાં આવી શકે છે અને વર્તમાન સ્થિતિ બની રહી તો થોડા જ મહિનાઓમાં સમગ્ર દેશ પર નિયંત્રણ હાંસલ કરી શકે છે. સંભવતઃ સરકાર રાજધાની અને કેટલાક અન્ય શહેરોને બચાવવા માટે પોતાના પગલા પરત લેવા પર મજબૂત થઈ જાય. કારણ કે, લડાઈના કારણે વિસ્થાપિત હજારો લોકો કાબૂલ ભાગી ગયા છે અને ખૂલ્લા સ્થાનો અને ઉદ્યાનોમાં રહી રહ્યા છે.

અફઘાનિસ્તાન સરકારને પાછળ હટવા મજબૂર થવું પડશે

દક્ષિણી અફઘાનિસ્તાનના લશ્કર ગાહમાં પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જો તાલિબાનનો હુમલો ચાલુ રહ્યો તો અફઘાનિસ્તાન સરકારને આવનારા દિવસોમાં રાજધાની અને કેટલાક અન્ય શહેરોની રક્ષા માટે પાછળ હટવા માટે મજબૂર થવું પડશે.

Last Updated : Aug 13, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.