ETV Bharat / international

સીરિયામાં અમેરિકી સૈનિકના નિવાસસ્થાને થયો રોકેટ હૂમલો, કોઈ જાનહાની નહી - રોકેટ હૂમલો

અમેરિકન સૈનિકોના નિવાસસ્થાને મોડી રાત્રે રોકેટ(rocket)થી હુમલો કરવામાં આવ્યો હતો. આ રોકેટ(rocket) કયાંથી ચલાવવામાં આવ્યા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં યુએસ સૈન્યએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સીરિયામાં અમેરિકી સૈનિકના નિવાસસ્થાને થયો રોકેટ હૂમલો

author img

By

Published : Jul 5, 2021, 10:08 AM IST

  • આ રોકેટ હુમલોમાં કોઈને હાનિ પહોંચી નથી
  • અમેરિકન સૈનિકોના નિવાસસ્થાને મોડી રાત્રે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો
  • આસપાસના વિસ્તારોમાંથી તેમના પર રોકેટ ચલાવવામાં આવ્યા હતા

સીરિયાઃ પૂર્વી સીરિયામાં અમેરિકન સૈનિકોના નિવાસસ્થાને મોડી રાત્રે રોકેટ(rocket)થી હુમલો કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાંથી તેમના પર રોકેટ (rocket)ચલાવવામાં આવ્યા હતા. આ રોકેટ(rocket) હુમલોમાં કોઈને હાનિ પહોંચી નથી. સીરિયા(syria)ના પૂર્વ પ્રાંત ડીર અલ-જૌરના અલ-ઉમર મેદાન પર બે રોકેટ છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સીરિયા શાસનનો હવાઈ હુમલો, 20 લોકોના મોત

હાલમાં યુએસ સૈન્યએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી

અમેરિકા સમર્થિત અને કુર્દ નેતૃત્વ હેઠળના સીરિયન ડેમોક્રેટિક ફોર્સેજના પ્રવક્તા, સિયામેંદ અલીના જણાવ્યા અનુસાર, રોકેટો(rocket) ક્યાંથી ચલાવવામાં આવ્યા હતા, તે તરત જ સ્પષ્ટ થયું નથી. હાલમાં યુએસ સૈન્યએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પૂર્વી સીરિયામાં અમેરિકન સૈનિકો પર આવો જ એક હુમલો થયો હતો

પૂર્વી સીરિયામાં અમેરિકન સૈનિકો પર આવો જ એક હુમલો આ રોકેટ(rocket) હુમલો થયાના છ દિવસ પછી થયો હતો. ગયા અઠવાડિયે આ હુમલો ઇરાક-સીરિયા સરહદ નજીક યુએસ એરફોર્સના વિમાનો દ્વારા હવાઇ હુમલો કર્યાના એક દિવસ પછી થયો હતો, જો કે, પેંટાગને કહ્યું હતું કે, ઇરાકની અંદર ડ્રોન હુમલાને ટેકો આપવા માટે ઈરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા ઉપયોગ કરવાવાળી સુવિધાઓ ઉપલબ્ધ હતી.

આ પણ વાંચોઃ સીરિયામાં હવાઈ બોમ્બમારો, એક જ પરિવારના 7 લોકો સહિત 23નાં મોત

પૂર્વોત્તર સીરિયામાં કેટલાય અમેરિકી સૈનિકો તૈનાત છે

ઇસ્લામિક સ્ટેટ જૂથ સામે લડવા માટે કુર્દ નેતૃત્વવાળા સીરિયન ડેમોક્રેટિક ફોર્સ સાથે કામ કરી રહેલા પૂર્વોત્તર સીરિયામાં કેટલાય અમેરિકી સૈનિકો તૈનાત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.