ETV Bharat / international

Middle Chinaમાં વરસાદે મચાવ્યો કહેર, 12 લોકોના મોત

ચીનમાં ભારે વરસાદે (Heavy rains) કહેર મચાવ્યો છે. ચીનના એક પ્રાંતીય રાજધાનીમાં પૂર આવવાના કારણે 12 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પૂરના કારણે લોકો સબ-વે સ્ટેશન અને સ્કૂલોમાં ફસાઈ ગયા છે. તો કેટલાક વાહનો તણાઈ ગયા છે. જ્યારે કેટલાક લોકોને તો ઓફિસમાં જ રાતવાસો કરવો પડ્યો હતો.

Middle Chinaમાં વરસાદે મચાવ્યો કહેર, 12 લોકોના મોત
Middle Chinaમાં વરસાદે મચાવ્યો કહેર, 12 લોકોના મોત
author img

By

Published : Jul 21, 2021, 12:53 PM IST

  • મધ્ય ચીનમાં (Middle China) વરસાદે મચાવ્યો કહેર
  • ભારે વરસાદ (Heavy rains)ના કારણે 12 લોકોના થયા મોત
  • ભારે વરસાદના (Heavy rains) કારણે અનેક લોકો સબ-વે સ્ટેશન અને સ્કૂલોમાં ફસાયા

બેઈજિંગઃ ચીનમાં ભારે વરસાદે (Heavy rains) કહેર મચાવ્યો છે. ચીનના એક પ્રાંતીય રાજધાનીમાં પૂર આવવાના કારણે 12 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પૂરના કારણે લોકો સબ-વે સ્ટેશન (Subway station) અને સ્કૂલોમાં ફસાઈ ગયા છે. તો કેટલાક વાહનો તણાઈ ગયા છે. જ્યારે કેટલાક લોકોને તો ઓફિસમાં જ રાતવાસો કરવો પડ્યો હતો. સરકારી એજન્સી શિન્હુઆ (Government agency Xinhua)એ હેનાન મોસમ એજન્સી (Henan Meteorological Agency)ના માધ્યમથી જણાવ્યું હતું કે, હેનાના પ્રાન્તની રાજધાની ઝેંગઝોઉ (Zhengzhou, the capital of Henan Province)માં મંગળવારે રાત્રે 4થી 5 વાગ્યાની વચ્ચે વરસાદના કારણે 20 સેન્ટિમીટર સુધી પાણી ભરાયું હતું. ભારે વરસાદના કારણે રસ્તોએ નદીમાં ફેરવાઈ ગયા હતા.

આ પણ વાંચો- Rainfall Forecast: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થશે, 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી

20 સેન્ટિમીટર સુધી પાણી ભરાયું

મધ્ય ચીનમાં ભારે વરસાદના કારણે લોકો સબ-વે સ્ટેશન્સ (Subway station) અને સ્કૂલોમાં ફસાઈ ગયા હતા. તો કેટલાક વાહનો વરસાદના કારણે તણાઈ ગયા હતા. જ્યારે અન્ય લોકોએ તો ઓફિસમાં જ રાતવાસો કરવાનો વારો આવ્યો હતો. મંગળવારે સાંજે 4થી 5 વાગ્યાની વચ્ચે વરસાદના કારણે 20 સેન્ટિમીટર સુધી પાણી ભરાઈ ગયું હતું.

આ પણ વાંચો- નવસારીના ખેરગામના નાંધઇ નજીક ઔરંગા નદી પર આવેલો ગરગડીયા પુલ પાણીમાં ડૂબ્યો

એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા

ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને સબ-વે સ્ટેશન (Subway station) તથા અનેક ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. સામે આવેલો એક વીડિયોમાં શહેર પાણીમાં ભરાઈ ગયું દેખાઈ રહ્યું છે. આ સાથે જ વાહન તેમાં તરતા જોવા મળી રહ્યા છે. શિન્હુઆએ (Xinhua) જણાવ્યું હતું કે, પૂર સંબંધિત ઘટનામાં 12 લોકોના મોત થયા છે. તો એક લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.