ETV Bharat / international

પાકિસ્તાન વિમાન દુર્ઘટના: ફોરેન્સિક નિષ્ણાંતોએ 75 મૃતદેહની ઓળખ કરી

ગત મહિને પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયંકર દુર્ઘટનામાં 97 લોકોના મોત થયા હતા. જેમાંથી ફોરેન્સિક નિંષ્ણાંતોએ અત્યાર સુધીમાં કુલ 75 લોકોના મૃતદેહની ઓળખ કરી છે

etv bharat
etv bharat
author img

By

Published : Jun 2, 2020, 9:43 AM IST

ઈસ્લામાબાદ: ગત મહિને પાકિસ્તાના કરાચીમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન લેન્ડિંગની એક મિનિટ પહેલાં જ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતુ. આ દુર્ઘટનામાં 97 લોકોના મોત થયા હતા. જેમાંથી 75 લોકોના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ A-250માં 91 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં 8 ક્રુ મેમ્બર પણ સવાર હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુખ્યપ્રધાન સૈયાદ મુરાદ અલી શાહે જણાવ્યું કે, 97 માંથી 75 મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. હવે આ તમામ મૃતદેહોને તેના પરિવારને સોંપવામાં આવ્યાં છે. 22 મૃતદેહોની ઓળખ થવાની હજી પણ બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.