ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં હિમપ્રપાત, 21 લોકોના મોત - હિમપ્રપાત

અફઘાનિસ્તાનના દાયકુંડી વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું. આ હિમસ્ખલનમાં 21 લોકોના મોત નિપજ્યા હતા.

official-says-avalanches-in-afghanistan-kill-21-people
અફઘાનિસ્તાનમાં હિમપ્રપાત
author img

By

Published : Feb 15, 2020, 5:12 AM IST

અફઘાનિસ્તાનના દાયકુંડી વિસ્તારમાં સતત હિમપ્રપાત ચાલુ છે. આ હિમસ્ખલને 21 લોકોનો ભોગ લીધો હતો. ડિઝાસ્ટર રિસ્પોન્સ મંત્રાલયના પ્રવક્તા અહમદ તમીમ આઝમીના જણાવ્યા અનુસાર, ગુરૂવારે થયેલા હિમપ્રપાતમાં 10 લોકો ઘાયલ થયા છે, જ્યારે 7 લોકો લાપતા છે.

આઝમીએ કહ્યું કે, દાયકુંડી વિસ્તારમાં બે પરિવારના 21 લોકોના મોત થયા છે. આ હિમસ્ખલનમાં 50 ઘરોને નુકસાન થયું છે. આપાતકાલિન દળ ગુરૂવારથી લાપતા થયેલા લોકોની શોધખોળ અને પીડિત પરિવારોની મદદ કરવા કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.