ETV Bharat / international

ઓલીના ભવિષ્યનો નિર્ણય ફરી ટળ્યો, એનસીપીની બેઠક માટે તારીખ પર તારીખ - કાઠમાંડૂ

એનસીપીની 45 સદસ્યીય સ્થાપિત સમિતિની બેઠક શુક્રવારના રોજ યોજાવાની હતી. જે ફરી એકવાર યોજાઇ નથી. આ બેઠકમાં પીએમ ઓલીના રાજીનામાં પર નિર્ણય લેવાનો છે. એનસીપીએ ઓલીના ભારત વિરોધી નિવેદન પર રાજીનામાની માગ કરી છે.

ઓલીના ભવિષ્યનો નિર્ણય ફરી ટળ્યો, એનસીપીની બેઠક માટે તારીખ પર તારીખ

author img

By

Published : Jul 17, 2020, 9:57 PM IST

કાઠમાંડૂઃ નેપાળમાં સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીની શુક્રવારના રોજ યોજાનાર મહત્વની બેઠક ફરી એકવાર ટાળવામાં આવી છે. સત્તામાં બેઠેલ ઓલી અને નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની આગેવાળી પ્રતિદ્રંદ્રી વચ્ચે વાત થવાની હતી.

એનસીપીની બેઠક 11 વાગ્યે યોજાવાની હતી, પણ ઓલીના વધારે આગ્રહના કારણે તેને ટાળવામાં આવી હતી.

ઓલી અને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રચંડ વચ્ચે સત્તામાં હિસ્સેદારી પર એક નવા સમજોતાને લઇને ગુરૂવારના રોજ થયેલ વાતચિત અસફળ રહ્યા બાદ બેઠકમાં ઓલીના ભવિષ્યને લઇને નિર્ણય થવાની સંભાવના છે.

ઓલીએ એનસીપી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે ઓલી અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ દૂર કરવાની કોશિશ કરવામાં આવી હતી, પણ ઓલીને એક વ્યક્તિ એક પદની શર્તનો સ્વીકાર કર્યો નથી.

ઓલીના રાજીનામાની માગ કરનાર એનસીપીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, ઓલી દ્વારા ભારત વિરૂદ્ધ આપવામાં આવેલ નિવેદન રાજનીતિક રૂપે અને કૂટનીતિક રૂપે પણ અસહ્ય હતું. ઘણા પ્રધાનો ઓલીના કામકાજ અને ઓલીના નિર્ણયો વિરૂદ્ધ છે.

પાર્ટીમાં ત્યારે વધારે ભેદ આવ્યો જ્યારે ઓલીએ કહ્યું કે, નેપાળ દ્વારા નવો નક્શો જાહેર કર્યા બાદ પાર્ટીના કેટલાક નેતા પડોસી દેશ ભારત સાથે મળીને મને સત્તાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પ્રચંડ નેપાળના નેતાઓએ કહ્યું કે, રાજીનામુ અમે માગ્યું છે, ન કે ભારતે. અને ઓલીને આ નિવેદન પર સબુત આપવાનું કહ્યું છે.

વધુમાં નેતાઓએ કહ્યું કે, કોઇ પણ કારણથી પાર્ટીને ટૂટશે નહી અને પાર્ટીની એકતા ખંડિત પ્રયત્ન કરવાનો પ્રયત્ન કોરોના વાઇરસ મહામારીના સામે લડવાના ઉત્સાહને નબળો પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.