ETV Bharat / international

યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન સસ્તું, જાણો યુક્રેન સાથે જોડાયેલી આ મહત્વની બાબતો - યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન

પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ઇન્ડિયન એમ્બેસીએ યુક્રેનમાં રહેતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ (medical education) અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.

યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન સસ્તું, જાણો યુક્રેન સાથે જોડાયેલી આ મહત્વની બાબતો

author img

By

Published : Feb 22, 2022, 5:22 PM IST

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વની નજર યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવ પર છે. બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થયેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે શાંતિ જાળવવાની અપીલ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ઇન્ડિયન એમ્બેસીએ યુક્રેનમાં રહેતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, અને એવું પણ કહેવામાં આવ્યું છે કે, હાલમાં યુક્રેનમાં જરૂરિયાત વિના કોઈપણ પ્રકારની યાત્રા ન કરવી જોઈએ. તો આવો જાણીએ યુક્રેન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો...

આ પણ વાંચો: Ukraine Russian Crisis : યુક્રેન પર UNSCમાં 'ઓપન મીટિંગ', ભારતે રાખ્યો પોતાનો પક્ષ

યુક્રેનનું ચલણ શું છે?

યુક્રેનમાં કાર્યરત ચલણ યુક્રેનિયન રિવનિયા છે. એક યુક્રેનિયન રિવનિયાની કિંમત 2.61 ભારતીય રૂપિયા અને 0.035 યુએસ ડૉલરની બરાબર છે.

યુક્રેનની ભાષા શું છે?

યુક્રેનિયન યુક્રેનની સત્તાવાર ભાષા છે. યુક્રેનિયન ભાષા સિરિલિક મૂળાક્ષરો તરીકે લખવામાં આવે છે. જો કે યુક્રેનમાં રશિયન પણ બોલાય છે, સત્તાવાર ભાષા માત્ર યુક્રેનિયન છે, અહીં અંગ્રેજી ઓછી માત્રામાં બોલવામાં કે લખવામાં આવે છે.

આ પણ વાંચો: જાણો, યુક્રેન માટે વ્લાદિમીર પુતિને અપનાવેલી રણનિતિ વિશે...

યુક્રેનના મેડિકલ એજ્યુકેશનની માન્યતા

યુક્રેનમાંથી મેળવેલી MBBS ડિગ્રી સમગ્ર (medical education in ukraine )ભારતમાં માન્ય છે. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ એજ્યુકેશન માટે યુક્રેન જાય છે. અહીંથી મેડિકલ ડિગ્રી મેળવવા માટે(medical education is cheap in ukraine )જરૂરી બાબતો નીચે મુજબ છે.

  • કોર્સનો સમયગાળો - 6 વર્ષ
  • આવશ્યક લાયકાત- 12મા અને NEET સ્કોરકાર્ડમાં PCBમાં 50% ગુણ
  • કોર્સ ફી - 3500 યુએસ ડોલરથી 5000 યુએસ ડોલર સુધી
  • અભ્યાસનું માધ્યમ - અંગ્રેજી
  • પ્રવેશ પરીક્ષા - NEET UG પરીક્ષા

યુક્રેનની કુલ વસ્તી

યુક્રેનની કુલ વસ્તી 44.9 મિલિયન છે, અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી ધર્મ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.