ETV Bharat / international

પાકિસ્તાનમાં હજુ પણ પોલિયો હોવું શરમજનક બાબત: PM ઇમરાન ખાન - પાકિસ્તાનના વડાપ્રધાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાન હજુ પણ પોલિયો ગ્રસ્ત હોવાથી ચિંતા ઇમરાન ખાને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પોલિયો હજુ પણ પાકિસ્તાનમાં જોવા મળે છે, જે શરમજનક છે.

Imran Khan
ઈમરાન ખાન
author img

By

Published : Dec 14, 2019, 10:09 AM IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, આ શરમજનક વાત છે કે, આપણો દેશ એવા બે દેશોમાંનો એક છે જ્યાં હજુ પણ પોલિયો જોવા મળે છે.

ઈસ્લામાબાદમાં દેશવ્યાપી 'પોલિયો નાબૂદી અભિયાન'ના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતાં ખાને પરિવારને આગળ આવવા અને તેમના બાળકોને પોલિયોની રસી અપાવવા અપીલ કરી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇઝર જ એવા દેશ છે, જે હજુ સુધી પોલિયો પર નિયંત્રણ કરી શક્યા નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/international/asia-pacific/imran-khan-on-polio-in-pakistan/na20191214091358377

पाकिस्तान में अब भी पोलियो होना शर्म की बात : PM इमरान

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.