હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 6,97,188 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, 1,84,43,484 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. જો કે, આ આંકડા સતત બદલાતા રહે છે.

માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,16,72,917થી વધુ લોકો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત છે. વિશ્વભરમાં 6,073,379 થી વધુ કેસ સક્રિય છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.