ETV Bharat / international

Women Stripped Paraded Naked: પાકિસ્તાનની દુકાનમાં ચોરીના આરોપમાં ચાર મહિલઓને નિર્વસ્ત્ર હાલતમાં માર્યો માર - ફૈસલાબાદમાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર કર્યા

લાહોરથી લગભગ 180 કિમી દૂર ફૈસલાબાદમાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર ( Four women stripped naked in Faisalabad) કરીને રસ્તા પર ખેંચીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Video social media) પર સામે આવ્યા બાદ પંજાબ પોલીસ એક્શનમાં (punjab police took action) આવી ગઈ છે. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Women Stripped Paraded Naked: પાકિસ્તાનની દુકાનમાં ચોરીના આરોપમાં ચાર મહિલઓને નિર્વસ્ત્ર હાલતમાં માર્યો માર

author img

By

Published : Dec 8, 2021, 1:49 PM IST

  • પાકિસ્તાનમાં ચાર મહિલઓને નિર્વસ્ત્ર હાલતમાં માર માર્યો
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો
  • પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લોકોના એક જૂથ દ્વારા ચાર મહિલાઓને નિર્વસ્ત્ર (Four women stripped naked in Faisalabad) કરીને રસ્તા પર ઘસડીને માર મારવામાં આવ્યો હતો. તેનો એક માત્ર દોષ એ હતો કે, તેના પર દુકાનમાંથી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. લાહોરથી લગભગ 180 કિલોમીટર દૂર ફૈસલાબાદમાં શરમજનક ઘટના બની છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક કિશોર સહિત ચાર મહિલાઓ તેમના શરીરને ઢાંકવા માટે આસપાસના લોકો પાસે કપડાના ટુકડા માટે વિનંતી કરે છે, પરંતુ બદલામાં તેમને લાકડીઓથી મારવામાં આવી રહી છે. મહિલાોઓ રડતી રડતી લોકોને વિનંતી કરે છે કે, અમને જવા દો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેઓને એક કલાક સુધી નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે

પંજાબ પોલીસના પ્રવક્તાએ ટ્વીટ કર્યું

પંજાબ પોલીસના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ન્યાય અપાશે. કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પાંચ શકમંદો અને અન્ય કેટલાક લોકો સામે FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:

માલિક સદ્દામે ચોરીના ઈરાદાથી દુકાનમાં પ્રવેશવાનો આરોપ લગાવ્યો

પીડિતોએ જણાવ્યું કે, તેઓ ફૈસલાબાદના બાવા ચક માર્કેટમાં કચરો લેવા માટે ગયા હતા. તેઓએ ફરિયાદ કરી કે, અમને તરસ લાગી હતી અને ઉસ્માન ઈલેક્ટ્રીક સ્ટોરની અંદર જઈને પાણીની બોટલ માંગી હતી. પરંતુ તેના માલિક સદ્દામે અમારા પર ચોરીના ઈરાદાથી દુકાનમાં પ્રવેશવાનો આરોપ લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.