પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના અધ્યક્ષ મુશર્ફનું સ્વાસ્થય નાદુરસ્ત હોવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુશર્રફને દુર્લભ બીમારીની સારવાર દુબઈમાં ચાલી રહી છે.
પરવેઝ મુશર્રફની તબિયત અચાનક લથડતા હાલ તેની સારવાર ચાલી રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપી છે.