ETV Bharat / international

દુનિયાભરમાં WhatsApp અને ફેસબુકનું સર્વર ડાઉન, ભારતીય યુઝર્સ પણ પરેશાન

ન્યુઝ ડેસ્કઃ દુનિયાભરમાં કેટલાય દેશોમાં WhatsApp અને ફેસબુકનો વપરાશ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ અનુસાર ફેસબુકમાં હાલ ખામી સર્જાઈ છે. વોટ્સએપમાં ફોટા તથા વીડિયો ડાઉનલોડ થવામાં તકલીફ થઈ રહી છે.

gd
author img

By

Published : Jul 3, 2019, 11:08 PM IST

Updated : Jul 3, 2019, 11:14 PM IST

ફેસબુક, WhatsApp અને ઈન્સ્ટાગ્રામ દુનિયામાં કેટલીય જગ્યાઓએ ડાઉન છે. ટ્વિટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર આ અંગે લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના અનુસાર છેલ્લી 15 મિનિટથી WhatsAppનો વપરાશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે લોકોની ફરિયાદો સામે આવી રહી છે.

આ સમયે ફેસબુક દ્વારા નિવેદન રજૂ કરાયું છે. જેમાં ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે, અમે તમામ મુશ્કેલીઓ દૂર કરી પુનઃ સરળ વપરાશ માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ અગાઉ માર્ચમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સૌથી લાંબા સમય માટે બંધ થયું હતુ. એપ્રિલમાં વોટ્સએપની સાથે બંને એપ્લીકેશનમાં મુશ્કેલી સામે આવી હતી. ફેસબુક મૈસેન્જર એપ જે અલગથી ડાઉનલોડ કરવી પડે છે તે પણ પ્રભાવિત થયું હતુ.

આ અંગે લોકો ટ્વીટર પર વોટ્સએપ ડાઉન હેશટેગથી પોતાની સમસ્યા રજૂ કરી રહ્યાં છે. મોટાભાગે મલેશિયા, શ્રીલંકા અને ઈંડોનેશિયાના વપરાશકર્તાઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હાલ તો કંપની તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

ભારતીય યુઝર્સ પર આ સોશ્યિલ મીડિયા ડાઉનની પણ અસર વર્તાઈ રહી છે.

Intro:Body:

कई जगहों पर WhatsApp डाउन, फेसबुक बोला- चीजों को सामान्य करने पर काम कर रहे

दुनिया भर के कई जगहों पर लोगों को WhatsApp यूज करने में परेशानी हो रही है. डाउन डिटेक्टर की वेबसाइट के मुताबिक फेसबुक में भी दिक्कत आ रही है.

Facebook, WhatsApp और Instagram दुनिया भर के कई जगहों पर डाउन है. ट्विटर और दूसरे सोशल मीडिया पर लोग इसे लेकर ट्वीट कर रहे हैं. डाउन डिटेक्टर की वेबसाइट के मुताबिक पिछले 15 मिनट से WhatsApp यूज करने में लोगों को दिक्कत हो रही है और लोग इसकी शिकायत कर रहे हैं. इस बीच फेसबुक ने एक बयान जारी किया है. फेसबुक के एक प्रवक्ता ने कहा है कि हम चीजों को जल्द से जल्द सामान्य करने के लिए काम कर रहे हैं.

मार्च में, फेसबुक और इंस्टाग्राम ने सबसे लंबे समय तक व्यवधान का सामना किया था. अप्रैल में व्हाट्सऐप के साथ-साथ दोनों ऐप में भी दिक्कतें आई थीं. फेसबुक मैसेंजर ऐप, जिसे अक्सर अलग से इंस्टॉल किया जाता है, भी प्रभावित हुआ है. 

भारतीय यूजर्स प्रभावित नहीं

भारतीय यूजर्स अब तक इससे प्रभावित नहीं हैं. डाउन डिटेक्टर पर मलेशिया, श्रीलंका और इंडोनेशिया के यूजर्स रिपोर्ट कर रहे हैं.

इस बार लोगों को अलग अलग तरह की दिक्कतें आ रही हैं. कुछ लोग फेसबुक लॉग इन नहीं कर पा रहे हैं तो कुछ लोगों की फेसबुक न्यूज फीड लोड नहीं हो रही है. इसी तरह WhatsApp में मैसेज भेजने में लोगों को दिक्कत हो रही है. 

Twitter पर लोग WhatsApp Down और WhatsApp Down हैशटैग पर अपनी समस्या बता रहे हैं. अब भारतीय यूजर्स की तरफ से ऐसी कोई रिपोर्ट नहीं मिली है. 

फिलहाल कंपनी की तरफ से इस बारे में कुछ नहीं कहा गया है. ये पहली बार नहीं है जब WhatsApp डाउन हुआ है, पहले भी इस तरह से सर्विस डाउन हुई है. लेकिन काफी कम बार ही फेसबुक की तरफ से इस बारे में कोई आधिकारिक स्टेटमेंट जारी किया गया है.

દુનિયાભરમાં WhatsApp અને ફેસબુકનું સર્વર ડાઉન, ભારતમાં 'નો પ્રોબ્લેમ'

ન્યુઝ ડેસ્કઃ દુનિયાભરમાં કેટલાય દેશોમાં WhatsApp અને ફેસબુકનો વપરાશ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ અનુસાર ફેસબુકમાં હાલ ખામી સર્જાઈ છે.

ફેસબુક, WhatsApp અને ઈન્સ્ટાગ્રામ દુનિયામાં કેટલીય જગ્યાઓએ ડાઉન છે. ટ્વિટર અને અન્ય સોશ્યિલ મીડિયા પર આ અંગે લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના અનુસાર છેલ્લી 15 મિનિટથી WhatsAppનો વપરાશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે લોકોની ફરિયાદો સામે આવી રહી છે.

આ સમયે ફેસબુક દ્વારા નિવેદન રજૂ કરાયું છે. જેમાં ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે, અમે તમામ મુશ્કેલીઓ દૂર કરી પુનઃ સરળ વપરાશ માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ અગાઉ માર્ચમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સૌથી લાંબા સમય માટે બંધ થયું હતુ. એપ્રિલમાં વોટ્સએપની સાથે બંને એપ્લીકેશનમાં મુશ્કેલી સામે આવી હતી. ફેસબુક મૈસેન્જર એપ જે અલગથી ડાઉનલોડ કરવી પડે છે તે પણ પ્રભાવિત થયું હતુ.

આ અંગે લોકો ટ્વીટર પર વોટ્સએપ ડાઉન હેશટેગથી પોતાની સમસ્યા રજૂ કરી રહ્યાં છે. જો કે ભારતીય યુઝર્સ આ સમસ્યાથી પ્રભાવિત ન હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. મોટાભાગે મલેશિયા, શ્રીલંકા અને ઈંડોનેશિયાના વપરાશકર્તાઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હાલ તો કંપની તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

Conclusion:
Last Updated : Jul 3, 2019, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.