ETV Bharat / international

નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

રાષ્ટ્રીય ભૂકંપ નિરીક્ષણ અને સંશોધન કેન્દ્રમાં મુખ્ય ભૂકંપ વૈજ્ઞાનિક ડો.લોક બિજય અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર લમજુંગ જિલ્લાના ભુલભુલેમાં છે.

નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
author img

By

Published : May 19, 2021, 10:11 AM IST

  • નેપાળના પોખારામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.3 માપવામાં આવ્યું હતું
  • નેપાળી સમય અનુસાર સવારે 5.42 ક્લાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

કાઠમાંડુ: નેપાળના પોખરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.3 માપવામાં આવ્યું હતું. નેપાળી સમય અનુસાર સવારે 5.42 ક્લાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

આ પણ વાંચોઃ ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, વહેલી પરોઢે ધરા ધ્રુજી

ભૂકંપનું કેન્દ્ર લમજુંગ જિલ્લાના ભુલભુલેમાં છે

રાષ્ટ્રીય ભૂકંપ નિરીક્ષણ અને સંશોધન કેન્દ્રના મુખ્ય ભૂકંપ વૈજ્ઞાનિક ડો.લોક બિજય અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર લમજુંગ જિલ્લાના ભુલભુલેમાં છે. ભૂકંપના આંચકા નેપાળી સમય અનુસાર, સવારે 5:42 ક્લાકે અનુભવાયા હતા. જો કે, આ સમય દરમિયાન ભૂકંપની તીવ્રતા 5.8 બતાવવામાં આવી છે.

તેનું કેન્દ્ર લમજુંગમાં પોખરાની નજીક હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોરથી લગભગ 10 કિલોમીટર નીચે હતું. તેનું કેન્દ્ર લમજુંગમાં પોખરાની નજીક હતું. આ વિસ્તાર ચીન સાથેની નેપાળની સરહદની નજીક છે. હિમાલય પર્વતમાળાના આ ક્ષેત્રમાં ભૂકંપ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે.

આ પણ વાંચોઃ વાવાઝોડાની આગાહીની સાથે ભુકંપના આંચકા અનુભવતું અમરેલી

જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી

લોકો તેમના ઘરની બહાર આવી ગયા હતા. જોકે, જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. કેન્દ્રએ કહ્યું હતું કે, ભૂકંપના કારણે નુકસાનની કોઈ નોંધ મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.