ETV Bharat / international

ઈન્ડોનેશિયાઃ 4.4ની તીવ્રતાનો ભૂકંપ, 3ના મોત

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુમાં રિક્ટર સ્કેલમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો હતો, જેમાં ત્રણ પ્રવાસીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ભૂકંપ પછી ભૂસ્ખલન પણ થયું હતું.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Mar 18, 2019, 6:26 PM IST

જાણકારી મૂજબ આ ઘટના માઉન્ટ રિન્જનીની પાસે સેનારૂ ગામમાં તિયુ કેલેપ ધોધ પાસે થઈ હતી. મૃત્યુ પામેલા લોકો માંથી બે લોકો મેલેશિયાઈ હતા. જે 38 અન્ય પ્રવાસીઓ સાથે આવ્યા હતા. મૃત્યુ પામેલા 1 વ્યક્તિ ઈન્ડોનેશિયાનો હતો.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં 38 લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી 35ને બચાવી લેવામાં આવ્યા છે. 20 પ્રવાસીઓ ઘાયલ થયા છે. અને ધણા લોકોને નાની-મોટી ઇજાઓ થઇ છે.

આ દરમિયાન 32 ઇમારતો પડી ગઈ અને 500 મકાનો આંશિક રીતે નુકસાન થયું છે. 22 ઈન્ડોનેશિયા પ્રવાસીઓ સહિત 80થી વધારે લોકોને માઉન્ટ રિન્જનીથી બહાર કાઢવામાં આવ્યા છે.

અમેરિકન જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેમ્બાલુન બંબુંગ ગામથી ચાર કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં 24 કિમીની ઊંડાઈમાં સ્થિત હતો. માઉન્ટ રિન્જનીને ઈન્ડોનેશિયાનો બીજો સૌથી ઊચો જ્વાળામુખી માનવામાં આવે છે. જેની ઊચાઈ 3,726 મીટર છે અને આ સક્રિય છે.

Intro:Body:

कॉन्सेप्ट इमेज.जकार्ता : इंडोनेशिया के लोम्बोक द्वीप में रिक्टर पैमाने पर 4.4 तीव्रता का भूकंप दर्ज किया गया, जिसमें तीन पर्यटकों की मौत हो गई और दर्जनों लोग घायल हो गए. भूकंप के बाद भूस्खलन भी हुआ है.

समाचार एजेंसी सिन्हुआ के अनुसार, यह घटना माउंट रिन्जनी के पास सेनारू गांव में तियु केलेप झरने के पास घटी.

दो मृतक मलेशियाई मूल के हैं, जो 38 अन्य यात्रियों के साथ यहां आए थे. तीसरा पर्यटक इंडोनेशिया का ही है.

आपदा प्रबंधन विभाग के एक अधिकारी ने कहा कि भूस्खलन में 38 लोग फंस गए, जिनमें से 35 को बचा लिया गया. साथ ही 20 यात्री बुरी तरह घायल हो गए हैं और दर्जनों अन्य लोगों को हल्की चोटें आई हैं.

इस दौरान 32 इमारतें ढह गईं और 500 इमारतें आंशिक रूप से क्षतिग्रस्त हो गईं है. 22 मलेशियाई पर्यटकों सहित 80 से अधिक लोगों को माउंट रिंजनी से बाहर निकाला गया.

अमेरिकी भूवैज्ञानिक सर्वेक्षण के अनुसार, भूकंप का केंद्र सेम्बालुन बंबुंग गांव से चार किलोमीटर दूर दक्षिण-पूर्व में 24 किमी की गहराई में स्थित था.

माउंट रिंजनी को इंडोनेशिया का दूसरा सबसे ऊंचा ज्वालामुखी माना जाता है, जिसकी ऊंचाई 3,726 मीटर है, और यह सक्रिय है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.