ETV Bharat / international

ચીનનું ષડયંત્રઃ હિંસા પહેલા સીમા પર મોકલ્યા હતા માર્શલ આર્ટના ફાઇટર્સ - માર્શલ આર્ટ ફાઇટર્સ

ચીનની સેનાના આધિકારીક સમાચાર ચાઇના નેશનલ ડિફેન્સ ન્યૂઝ પેપરના એક રિપોર્ટ અનુસાર, ભારત-ચીન સેનાઓ વચ્ચે થયેલી ઝડપના થોડા દિવસો પહેલા ચીને એલએસી પર ભારતની સીમા પાસે માર્શલ આર્ટ ફાઇટર અને પર્વતારોહણમાં માહિર ફાઇટર્સોને તૈનાત કર્યા હતા.

China sent marshal art fighters near LAC before Galwan clash

author img

By

Published : Jun 28, 2020, 7:05 PM IST

બીજિંગઃ ચીનના સૈન્ય સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર, 15 જૂને ભારત-ચીનની સીમાઓ વચ્ચે થયેલી ઝડપથી થોડા દિવસો પહેલા એલએસી પર ભારતની સીમાની નજીક માર્શલ આર્ટ ફાઇટર અને પર્વતારોહણમાં માહિર ફાઇટર્સોને તૈનાત કર્યા હતા.

ચીનની સેનાના આધિકારીક સમાચાર ચાઇના નેશનલ ડિફેન્સ ન્યૂઝ પેપરના એક રિપોર્ટ અનુસાર, ભારત-ચીન સેનાઓ વચ્ચે થયેલી ઝડપના થોડા દિવસો પહેલા ચીને એલએસી પર ભારતની સીમા પાસે માર્શલ આર્ટ ફાઇટર અને પર્વતારોહણમાં માહિર ફાઇટર્સોને તૈનાત કર્યા હતા.

ચીન નેશનલ ડિફેન્સ ન્યૂઝ અનુસાર, તિબ્બતના કમાન્ડર વાંગ હાઇજિયાંગે કહ્યું કે, એનબો ફાઇટ ક્લબના ભરતી થવાથી સૈનિકોના સંગઠન અને તાકાતથી તેની તેજીથી જવાબ આપવા અને સમર્થન આપવાની ક્ષમતા વધશે. જો કે, તેણે સ્પષ્ટ રુપે પુષ્ટિ કરી કે, આ ટુકડીઓની તૈનાતીનું ભારત સાથે થયેલી ઝડપ સંબંધે છે અથવા નથી.

વધુમાં જણાવીએ તો 15 જૂનની રાત્તે ભારત અને ચીનના વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદને લઇને હિંસક ઝડપ થઇ હતી. આ ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનના પણ કેટલાય સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. છેલ્લા 45 વર્ષોમાં બન્ને સેનાઓ વચ્ચેની સૌથી ઘાયલ હિંસા થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.