આ ઘટનાક્રમ પર ભારતના વિદેશ મંત્રાલય હાલ કોઇ પ્રકારનું નિવેદન નથી આપ્યું. બાંગ્લાદેશના મીડિયા મુજબ, વિદેશ બાબતના પ્રગાન એ.કે.અબ્દુલ મોમેને કહ્યું કે, ભારતમાં હાલ અમુક સમસ્યાઓ ચાલી રહી છે. એક મિત્ર દેશના રીપે અમે આશા કરીએ છીએ કે, ભારત કોઇ પણ પકાર્ય એવું નહીં કરે જેથી અમારા સાથે મિત્રતાનો સંબધ ખરાબ થાય.
બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમેનનો ભારત પ્રવાસ રદ - બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ
નવી દિલ્હી: બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો છે. બાંગ્લાદેશના વિદેશપ્રધાન મોમેન 12-14 ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના હતા. સૂત્રો મુજબ, વિદેશ પ્રધાનનો પ્રવાસ નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ જે દેશમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે તે બાદ તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
![બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમેનનો ભારત પ્રવાસ રદ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમેનની ભારત યાત્રા રદ્દ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5351710-thumbnail-3x2-sss.jpg?imwidth=3840)
આ ઘટનાક્રમ પર ભારતના વિદેશ મંત્રાલય હાલ કોઇ પ્રકારનું નિવેદન નથી આપ્યું. બાંગ્લાદેશના મીડિયા મુજબ, વિદેશ બાબતના પ્રગાન એ.કે.અબ્દુલ મોમેને કહ્યું કે, ભારતમાં હાલ અમુક સમસ્યાઓ ચાલી રહી છે. એક મિત્ર દેશના રીપે અમે આશા કરીએ છીએ કે, ભારત કોઇ પણ પકાર્ય એવું નહીં કરે જેથી અમારા સાથે મિત્રતાનો સંબધ ખરાબ થાય.
નવી દિલ્હી : બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમેને પોતાની ભારત યાત્રા રદ્દ કરી છે.મોમેન 12-14 ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના હતા.સૂત્રો મુજબ,વિદેશ પ્રધાનની યાત્રા નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ જે દેશમાં જે પરિસ્થિતી સર્જાઇ છે તે બાદ તેમની યાત્રા રદ્દ કરવામાં આવી છે.
આ ઘટનાક્રમ પર ભારતના વિદેશ મંત્રાલય હાલ કોઇ પ્રકારનું નિવેદન નથી આપ્યું.બાંગ્લાદેશના મીડિયા મુજબ,વિદેશ બાબતના પ્રગાન એ.કે.અબ્દુલ મોમેને કહ્યું કે,ભારતમાં હાલ અમુક સમસ્યાઓ ચાલી રહી છે. એક મિત્ર દેશના રીપે અમે આશા કરીએ છીએ કે,ભારત કોઇ પણ પકાર્ય એવું નહીં કરે જેથી અમારા સાથે મિત્રતાનો સંબધ ખરાબ થાય.
Conclusion: