ત્રણ સ્થાનિક ચેનલમાં ન્યુઝ એન્કર તરીકે કામ કરી ચૂકેલા મીના પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, હત્યાની આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. અફગાનિસ્તાનમાં વર્ષની શરૂઆતમાં જ સતત બોમ્બના હુમલાઓમાં 15 પત્રકારોના મોત થયા છે. જેમાંથી 9 ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.