શુક્રવારના રોજ મ્યાંમારના મૉન રાજ્યમાં આવેલાં પાઉંગ શહેરમાં ભૂસ્ખલન સર્જાયું હતું. જેમાં 51 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. તો કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મૃત્યુના આંકડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
મ્યાંમારમાં ભૂસ્ખલન થતાં 51 લોકોનાં થયાં મોત - Myanmar news
યંગૂન: મ્યાંમારના મૉન રાજ્યમાં ભૂસ્ખલનમાં મૃત્યાંક 51 સુધી પહોંચ્યો છે. ત્યારે હજુ આ આંકડામાં વધારો થવાની શક્યતા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રેસક્યુ ટીમે રવિવારના રોજ કાટમાળમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
શુક્રવારના રોજ મ્યાંમારના મૉન રાજ્યમાં આવેલાં પાઉંગ શહેરમાં ભૂસ્ખલન સર્જાયું હતું. જેમાં 51 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. તો કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મૃત્યુના આંકડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
મ્યાંમારમાં ભૂસ્ખલન,51 લોકોનાં થયા મોત
મ્યાંમારમાં ભસ્ખલન થયું હતું. જેમાં 51 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. તો કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
યંગૂન: મ્યાંમારના મૉન રાજ્યમાં ભસ્ખલનમાં મનારનો આંકડો 51 સુધી પહોંચ્યો છે. ત્યારે હજુ આ આંકડામાં વધારો થવાની શક્યતા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ઈમરજન્સી ટીમે રવિવારના રોજ કાટમાળમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગ દ્વારા ભૂસ્ખલનમાં મરનારનો આંકડો જાહેર કર્યો હતો.
આ ઘટના પૂરના કારણે સર્જાઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એક 70 વર્ષીય પીડિત મહિલાના જણાવ્યાનુસાર તેમણે આ ઘટનામાં તેના પરિવારના 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.
Conclusion: