ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરના એક તેલ ડેપોમાં આગ લાગવાથી 4 શ્રમિકોનાં મોત થયાં છે. તેમજ આગને કારણે ગંભીર રીતે દાઝી જવાથી અન્ય ચાર લોકોને
સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી આપતા સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આગને કાબૂમાં લેવા રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.