ETV Bharat / international

ભારત-ચીન શાંતિ માટે દરેક સંભવ પ્રયાસો કરવા ઇચ્છું છુંઃ ટ્રમ્પ - ભારત ચીન વિવાદ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ભારત અને ચીનની શાંતિ માટે દરેક સંભવિત પ્રયાસો કરશે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ પણ કહ્યું કે, ભારત, અમેરિકાનો મોટો ભાગીદાર રહ્યો છે.

Donald Trump
Donald Trump
author img

By

Published : Jul 17, 2020, 2:52 PM IST

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ભારત અને ચીનની શાંતિ માટે દરેક સંભવિત પ્રયાસો કરશે. છેલ્લા કેટલાય અઠવાડિયામાં ટ્રમ્પ પ્રશાસન ચીન વિરૂદ્ધ ભારતના સમર્થનમાં આગળ આવ્યું છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કાયલે મૈકનેનીએ એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, તેઓ (ટ્રમ્પ) ભારતના લોકોને પ્રેમ કરે છે અને હું ચીનના લોકોને પ્રેમ કરું છું અને હું તે લોકો માટે શાંતિ જાળવવા દરેક સંભવિત પ્રયાસો કરવા ઇચ્છું છું.

તે ટ્રમ્પના ભારત માટે સંદેશ પર એક પ્રશ્નનો જવાબ આપી રહી હતી. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાલમાં ગતિરોધ પેદા થયો હતો.

તેના એક દિવસ પહેલા વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર લેરી કુડેલાએ ભારતને મોટો સહયોગી જણાવતા કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન મોદીના ખૂબ સારા મિત્ર છે.

વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ બુધવારે કહ્યું કે, ભારત, અમેરિકાનો મોટો ભાગીદાર છે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ભારત એક મોટો ભાગીદાર છે. તે અમારો મહત્વપૂર્ણ ભાગીદાર છે. મારા ભારતના વિદેશ પ્રધાન સાથે સારા સંબંધ છે. અમે ઘણીવાર વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરીએ છીએ. અમે તેમના ચીનની સાથેના સીમા પર થયેલા ગતિરોધ પર પણ વાત કરી હતી. અમે ત્યાં ચીનના દૂરસંચાર ઢાંચાથી પેદા થયેલા ભય વિશે પણ વાત કરી હતી.

યૂરોપમાં યાત્રા કરતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રોયને પત્રકારને કહ્યું કે, ભારતની સાથે ખૂબ જ આક્રમક રહ્યું છે.

ઓ બ્રાયને કહ્યું કે, ભારત એક લોકતંત્ર છે અને અમેરિકાનો સારો મિત્ર છે. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે શાનદાર સંબંધ છે.

તેમણે કહ્યું કે, ત્યાં સુધી કોવિડ 19 સંકટ પહેલા રાષ્ટ્રપતિની સાથે જે મેં છેલ્લી વિદેશ યાત્રા કરી હતી તે ભારતની હતી અને ત્યાં ભારતીય લોકોએ અમારું શાનદાર સ્વાગત કર્યું હતું. તેમાં અને અમારામાં ઘણી સમાનતાઓ છે. અમે અંગ્રેજી બોલીએ છીએ, અમે લોકતંત્ર છીએ. અમારા ભારતની સાથે મજબુત સંબંધો છે.

વ્હાઇટ હાઉસના નિવેદનનું સ્વાગત કરતા ટ્રમ્પ વિક્ટ્રી ઇન્ડિયન અમેરિકન ફાઇનેન્સ કમિટીના સહ-અધ્યક્ષ અલ મૈસને કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ વિપરીત ટ્રમ્પ ભારતના સમર્થનમાં ખુલ્લી રીતે આવ્યું છે.

મેસને કહ્યું કે, ભારતીય- અમેરિકીઓએ જોયું છે કે, પહેલા જે પણ રાષ્ટ્રપતિ રહ્યા, ભલે તે ડેમોક્રેટ હોય અથવા રિપબ્લિકન જેવા કે, ક્લિંટન અથવા બુશ અથવા ઓબામા, આ બધા ચીનથી નારાજ થવાના ડરથી ખુલ્લી રીતે ભારતનો પક્ષ લેવાથી ડરતા હતા.

તેમણે કહ્યું કે, માત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતમાં થયેલા નમસ્તે ટ્રમ્પ રેલીમાં એક અરબથી વધુ ભારતીયોને આ કહેવાનું સાહસ બતાવ્યું કે, હું ભારતને પ્રેમ કરું છું, અમેરિકા ભારતનું સમ્માન કરે છે અને અમેરિકા ભારતની સાથે ઉભું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.