ETV Bharat / international

અમેરિકા સ્વતંત્રતા દિવસ: PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા, ટ્રમ્પે લખ્યું- 'આભાર મિત્ર'

author img

By

Published : Jul 5, 2020, 8:05 AM IST

અમેરિકા પોતાનો 244 સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવું છું.'

PM Modi
PM Modi

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ અમેરિકા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, America loves India! વડાપ્રધાન મોદીએ પાઠવેલી શુભેચ્છા બદલ અમેરિકી રાષ્ટ્રપતિને ટ્વીટ કર્યુ હતું કે, 'આભાર મારા મિત્ર', 'અમેરિકા ભારતને પ્રેમ કરે છે.'

  • I congratulate @POTUS @realDonaldTrump and the people of the USA on the 244th Independence Day of the USA. As the world's largest democracies, we cherish freedom and human enterprise that this day celebrates. @WhiteHouse

    — Narendra Modi (@narendramodi) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાને 244 સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાવાસીઓને અભિનંદન પાઠ્વ્યા હતાં. PM મોદીએ કહ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર્વ પર 'અમે સ્વતંત્રતા અને માનવ ઉદ્યમને મહત્વ આપીએ છીએ અને માનવીય મૂલ્યોને આગવું સ્થાન આપી આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે.'

PM મોદી ટ્વીટ કર્યુ હતું કે, 'હું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવું છું.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.