ETV Bharat / international

તાલિબાન સામે પ્રતિબંધો પર અમેરીકા વિચાર કરશે : જો બાઈડેન - તાલિબાન

"જવાબ હા છે. તે આચરણ પર આધાર રાખે છે," બિડેને વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે શું તે અમુક શરતો હેઠળ તાલિબાન સામે પ્રતિબંધોને ટેકો આપશે.

us
તાલિબાન સામે પ્રતિબંધો પર અમેરીકા વિચાર કરશે : જો બાઈડેન
author img

By

Published : Aug 23, 2021, 11:10 AM IST

  • પ્રતિબંદ્ધો આચરણ પર આધાર રાખે છે: બાઈડેન
  • અમેરીકા આપી શકે છે તાલિબાનને જવાબ
  • પોતાના નાગરીકોને બહાર કાઢવા માટે અમેરીકા કટીબદ્ધ

વોશ્ગિટન: અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે તાલિબાનના વિરૂદ્ધ સંભવિત પ્રતિબંદ્ધને હટાવવા બાબતે ના પાડી છે, પણ સાથે બાઈડેને કહ્યું છે કે, " તે આંતકવાદિ સમુહના આચરણ પર નિર્ભર કરે છે કે જેણે કાબુલમાં લોકતાત્રિંક રૂપથી ચયન પામેલી સરકારને જબરજસ્તી બદલ્યા બાદ કેટલાય આશ્વાસન આપ્યા છે.

તાલિબાનના આચરણ પર નિર્ભર કરે છે

રૂઝવેલ્ટ રૂમમાં બાઈડેનને પૂછવામાં આવ્યું હતું કે, " શું તે કેટલીક શર્તોને આધીન તાલિબાનની વિરૂદ્ધ પ્રતિબંદ્ધોનું સમર્થન કરશે ? તો આ વાત પર જો બાઈડેને હા માં જવાબ આપ્યો હતો. આ આચરણ પર નિર્ભર કરે છે. બિડેને એ પણ કહ્યું કે, " અમેરીકાએ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આજુબાજુ સુરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કર્યો છે અને કહ્યું છે કે, અમેરીકી સૈન્ય અધિકારીઓની સાથે 31 ઓગસ્ની સમય સીમાંથી આગળ નિકાશી મિશનને લંબાવવા બાબતે ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન: છેલ્લો કિલ્લો જીતવા માટે તાલિબાનીઓ બહાર આવ્યા, પંજશીરના સિંહોએ મોરચો સંભાળ્યો

સેના સાથે વાતચીત ચાલી રહી છે

બાઈડેનને વ્હાઈટ હાઉસમાં થયેલી એક પ્રેસવાર્તામાં કહ્યું કે," મારી અને સેના વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે અને અમને આશા છે કે આ લંબાવવું નહીં પડે. બાઈડેને કહ્યું કે, " આંતકવાદી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે અને નિર્દોષ અફઘાનો અને અમેરીકા સૈનિકોને નિશાનો બનાવી શકે છે. અમે ISIS અને ISIS-K નામના અફધાન સહયોગી સમેત કોઈ પણ તરફથી આવવા વાળા ખતરા પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : જુઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા કઇ વસ્તુઓ ચઢાવવામાં રાખવું પડે છે ધ્યાન

અમેરીકા કડક જવાબ આપી શકે છે

આ પહેલા રવિવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવનએ કહ્યું કે," જો તાલિબાન કાબુલ એરપોર્ટમાં નિકાશી કાર્યોમાં બાધા કરશે તો અમેરીકા તેમને જવાબ આપશે. NSA સુલિવનએ NBC ન્યુઝને જણાવ્યું કે, " જો તાલિબાન અમેરીકીઓને એરપોર્ટ પર જતા રોકશે અથવા દેશ છોડતા રોકશે અથવા અમારા સંચાલનમાં બાધા નાખશે તો અને અમારી કોઈપણ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરશે તો અમારે તેમને જવાબ આપવો પડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.