ETV Bharat / international

કેલિફોર્નિયા: વિદ્યાર્થીએ સ્કૂલમાં ગોળીબાર કર્યો, 2ના મોત

author img

By

Published : Nov 15, 2019, 12:35 PM IST

Updated : Nov 15, 2019, 2:54 PM IST

અમેરિકા: લોસ એન્જલસમાં લગભગ 30 માઈલ દૂર સાંતા ક્લેરિટાના સોગસ હાઈસ્કૂલમાં લગભગ સવારે 7 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થીએ ગોળીબાર કરતા 2 વિદ્યાર્થીના મોત થયા છે. અન્ય ત્રણ ઘાયલ થયા છે. જે બાદ વિદ્યાર્થીએ પોતાના જ માથામાં ગોળી મારી હતી.

student shooter attacked on school in califorinia and shoots self

ઉલ્લેખનીય છે કે, આ ગોળીબારી લોસ એન્જલ્સમાં લગભગ 30 માઈલ દૂર સાંતા ક્લેરિટાના સોગસ હાઈ સ્કુલમાં લગભગ સવારે 7 વાગ્યાની આસપાસ થઈ હતી.

લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ એલેક્સ વિલાનુએવાના જણાવ્યા મુજબ, 16 વર્ષીય સંદિગ્ધ સહિત 6 લોકોને ગોળી લાગી છે. ગોળી મારનાર આરોપીનો ગુરુવારના રોજ જન્મદિવસ હતો. મહત્વનું છે કે, સમગ્ર ઘટના પાછળનું કારણ સામે આવ્યું નથી.

મળતી વિગતો મુજબ, ગોળી મારનાર આરોપી પાસે 45 કૈલિબરની પિસ્તોલ હતી. ગોળીબારીમાં માર્યા ગયેલ વિદ્યાર્થીની ઉંમર 16 અને 14 વર્ષ છે. સૌગસ હાઇ સ્કૂલ સહિતના વિસ્તારની તમામ શાળાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Last Updated : Nov 15, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.