ETV Bharat / international

અમેરિકી નેતા નિક્કી હેલીએ કહ્યું, ચીનની આક્રમકતા સામે ભારત અડીખમ - નિક્કી હેલીએ ભારતના વખાણ કર્યા

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના નેતા અને ભારતીય-અમેરિકન નિક્કી હેલીએ કહ્યું છે કે, ચીની આક્રમણ છતાં ભારત સતત બતાવી રહ્યું છે કે તે પીછેહઠ કરશે નહીં.

હેલી
હેલી
author img

By

Published : Jul 2, 2020, 4:13 PM IST

વૉશિંગ્ટન: ભારતમાં ચીની સંબંધિત 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યાના થોડા દિવસ પછી જ, અમેરિકામાં રિપબ્લિકન નેતા અને ભારતીય-અમેરિકન નિક્કી હેલીએ કહ્યું છે કે, ચીન આક્રમક હોવા છતાં ભારત સતત બતાવી રહ્યું છે કે તે પીછેહઠ કરશે નહીં.

હેલીએ બુધવારે ટિ્‌વટ કર્યું હતું, "એ જોઇને સારું લાગે છે કે ભારતે ચીની કંપનીઓની માલિકીની 59 લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે." તેમાં ટિકટૉક જેવી એપ્લિકેશનો પણ શામેલ છે, જેના માટે ભારત સૌથી મોટા બજારોમાંનો એક છે. '

  • Good to see India ban 59 popular apps owned by Chinese firms, including TikTok, which counts India as one of its largest markets. India is continuing to show it won’t back down from China’s aggression. https://t.co/vf3i3CmS0d

    — Nikki Haley (@NikkiHaley) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ પણ ચીન સંબંધિત એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવાના ભારતના નિર્ણયને આવકાર્યો છે. પોમ્પિયોએ કહ્યું કે આનાથી 'ભારતની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થશે'.

આ મામલે પોમ્પીયોના નિવેદનના થોડા કલાકો બાદ હેલીએ ટ્વિટ કર્યું હતું કે, "ભારત સતત બતાવી રહ્યું છે કે ચીનની આક્રમકતા છતાં તે પીછેહઠ કરશે નહીં." આ ઉપરાંત, રિપબ્લિકન સાંસદ માર્કો રુબિયોએ પણ ચીની એપ્લિકેશન પર પ્રતિબંધના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે.

સોમવારે ભારતે ચીન સંબંધિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં લોકપ્રિય ટિકટૉક અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.