અપોલો 11નું મિશન પ્લાન બે લોકોને ચંદ્રની ધરતી પર લઈ જવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાના હતો. 16 જુલાઈ 1969માં કેનેડી સ્પેસ સેન્ટર લૉન્ચ કોમ્પ્લેક્સ 39 એ સવારે 08:32 વાગ્યે લૉન્ચ થયું હતું. અંતરિક્ષ યાનમાં ત્રણના એક ચાલક દળને લઈ જવામાં આવ્યા જેમાં મિશન કમાંડર નીલ આર્મસ્ટ્રોંગ, કમાંડર મોડ્યુલ પાયલટ માઈકલ કોલિન્સ અને લુનર મોડ્યુલ પાયલટ એડવિન ઈ.અલ્ડ્રિન જુનિયરનો સમાવેશ હતો.
ચંદ્ર પર ઉતરનારું પહેલું માનવયુક્ત અંતરિક્ષ યાન 20 જુલાઈ 1969ના બપોરે 3:17 વાગ્યે (અમેરિકાના સમયનુસાર) ઉતર્યુ હતું. જ્યારે અપોલો 11 લુનર મોડ્યુલ, ઈગલ, ધોડી ટ્રેંક્કિલેટિટિસમાં ઉતર્યું ત્યારે 0° 4'5 "N અક્ષાંશ, 23/42 42'28" E દેશાંતર પર સ્થિત હતું. ઈગલ નજીકના હાઈલૈંડ સામગ્રીથી લગભગ 50 કિલોમીટરની દુરી પર અને લગભગ 180 મીટર ડાયમીટરમાં એર શાપ્ડ રિમ્ડ ખાડાથી લગભગ 400 મીટર પશ્ચિમમાં ઉતર્યું હતું.
અપોલો 11 એ અંતરિક્ષ યાત્રિયો પાસે જમીન પર રહેતા અસાધારણ ગતિવિધી દરમિયાન ઘણા કામ કર્યા હતા. સીમિત સમયમાં અંતરિક્ષ યાત્રિયોએ ચાંદના નમુનાઓ ભેગા કર્યા, કેટલાય પ્રયોગો કર્યા અને ચંદ્રની જમીનની તપાસ અને તસ્વીરો ખેંચવીની યોજના બનાવી. ઈવીએ લગભગ 2.5 કલાક સુધી ચાલ્યું. બધી વૈજ્ઞાનિક ગતિવિધિઓને સંતોષકારક રીતે પુર્ણ કરવામાં આવી હતી. તમામ ઉપરકણોને તૈનાત કરવામાં આવ્યા હતા અને નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.
મિશન અપોલોના 50 વર્ષ પૂર્ણ Google બનાવ્યું ડૂડલ અપોલો 11 ચંદ્રની જમીન પર વૈજ્ઞાનિક ઘટનાઓનું નિરીક્ષણ કરનારું પહેલું મિશન હતું. આ મિશન દરમિયાન સર્ફેસ અને ઓર્બિટલ, ફોટોગ્રાફીએ માત્ર પહેલા ચંદ્ર પર લેન્ડીંગ અને અંતરિક્ષ યાત્રિયોની અસાધારણ ગતિવિધીઓનું ડોક્યુમેન્ટેશન કરવાનું કામ કર્યું. આ ઉપરાંત ભવિષ્યના મિશનોના અભ્યાસ માટે વિસ્તાર અને પ્રયોગોની ઓળખ પણ કરી હતી. પોતાના નમુના સંગ્રહ ગતિવિધિઓ સિવાય અપોલો 11 દળએ ચંદ્રની ધરતી પર કેટલાય પ્રયોગ કર્યા. આ પ્રયોગોમાં અમુકના પરિણામ ચાલક દળ દ્રારા પૃથ્વી પર પ્રસારિત કરવામાં આવ્યા હતા અથવા તો પ્રયોગશાળા વિશ્લેષણ માટે પૃથ્વી પર પરત આવ્યા હતા.
અપોલો 11 એ ચંદ્રથી પૃથ્વી પર પરત જનારું પહેલું ભૂગર્ભીય નમુનાઓ લાવ્યું હતું. જેમાં અંતરિક્ષ યાત્રિયોએ 22 કિલોગ્રામ સામગ્રી એકત્ર કરી, જેમાં 50 ખડકોનો સમાવેશ હતો. જીણી દાણાદાર ચંદ્રની માટી અને બે કોર ટ્યુબોના નમુના જેમાં ચંદ્રની જમીનથી 13 સેંટીમીટર સુધીની સામગ્રીનો સમાવેશ હતો. આ નમુનાઓમાં પાણી નથી અને ચંદ્રના ઈતિહાસમાં કોઈ પણ સમય જીવો માટે કોઈ સબુત આપવામાં આવ્યું નથી. અપોલો 11 લેન્ડિંગ સ્થળ પર બે મુખ્ય પ્રકારની ખડકો, બેસાલ્ટ અને બ્રૈકિયાસ મળી આવ્યા હતા.

Intro:Body:
https://hindi.news18.com/news/tech/google-celebrates-mission-apollos-50th-anniversary-2228560.html
मिशन अपोलो के 50 साल पूरे Google ने बनाया डूडल
चांद पर अमेरिकी मिशन Apollo के 50 साल पूरे होने के मौके पर गूगल ने डूडल बनाया है. इस डूडल में Google ने एक एस्ट्रॉनॉट को चांद पर उतरता हुआ दिखाया है. इसके साथ ही डूडल पर एक प्ले का बटन है जिस पर क्लिक करने के बाद एक वीडियो के जरिए पूरे घटनाक्रम के बारे में जान सकेंगे. 16 जुलाई 1969 को लॉन्च अपोलो 11 चांद के लिए एक अमेरिकी मिशन था.
अपोलो 11 का मिशन प्लान दो लोगों को चंद्र सतह पर लाने और उन्हें सुरक्षित रूप से पृथ्वी पर वापस लाने का था. यह16 जुलाई, 1969 को कैनेडी स्पेस सेंटर लॉन्च कॉम्प्लेक्स 39 ए में सुबह 08:32 बजे लॉन्च हुआ. अंतरिक्ष यान में तीन के एक चालक दल को ले जाया गया इसमें मिशन कमांडर नील आर्मस्ट्रांग, कमांड मॉड्यूल पायलट माइकल कोलिन्स, और लूनर मॉड्यूल पायलट एडविन ई. एल्ड्रिन जूनियर शामिल थे.
चंद्रमा पर उतरने वाला पहला मानवयुक्त अंतरिक्ष यान 20 जुलाई, 1969 को दोपहर 3:17 बजे (अमेरिकी समयानुसार) उतरा था. जब अपोलो 11 लूनर मॉड्यूल, ईगल, घोड़ी ट्रेंक्विलेटिटिस में उतरा तोय ग 0 ° 4'5 "N अक्षांश, 23/42 42'28" E देशांतर पर स्थित था. ईगल निकटतम हाइलैंड सामग्री से लगभग 50 किलोमीटर की दूरी पर और लगभग 180 मीटर डायमीटर में एक शार्प्ड रिम्ड खड्डे से लगभग 400 मीटर पश्चिम में उतरा था.
EVA के दौरान किये थे कई काम
अपोलो 11 के अंतरिक्ष यात्रियों के पास सतह पर रहते हुए असाधारण गतिविधि (ईवीए) के दौरान कई काम थे. सीमित समय के भीतर अंतरिक्ष यात्रियों ने चांद के नमूनों को इकट्ठा करने, कई प्रयोगों को तैनात करने, और चांद के सतह की जांच करने और तस्वीरें खींचने की योजना बनाई. ईवीए लगभग 2.5 घंटे तक चली. सभी वैज्ञानिक गतिविधियों को संतोषजनक ढंग से पूरा किया गया था, सभी उपकरणों को तैनात किया गया था, और नमूने एकत्र किए गए थे.
अपोलो 11 में चांद की सतह पर वैज्ञानिक घटनाओं का निरीक्षण करने वाला पहला मिशन था. मिशन के दौरान सर्फेस और ऑर्बिटल, फोटोग्राफी ने न केवल पहले चांद लैंडिंग और अंतरिक्ष यात्रियों की असाधारण गतिविधियों के डॉक्यूमेंटेशन करने का काम किया, बल्कि भविष्य के मिशनों में अध्ययन के लिए क्षेत्रों और प्रयोगों की पहचान भी की.
लाए थे अपने साथ नमूने
अपने नमूना संग्रह गतिविधियों के अलावा, अपोलो 11 चालक दल ने चांद की सतह पर कई प्रयोग किए। इन प्रयोगों में से कुछ के परिणाम या तो चालक दल द्वारा पृथ्वी पर प्रसारित किए गए थे या प्रयोगशाला विश्लेषण के लिए पृथ्वी पर लौट आए थे.
अपोलो 11 ने चंद्रमा से पृथ्वी पर वापस जाने वाले पहले भूगर्भीय नमूने लिए. इसमें अंतरिक्ष यात्रियों ने 22 किलोग्राम सामग्री एकत्र की, जिसमें 50 चट्टानें शामिल थीं, बारीक दानेदार चंद्र "मिट्टी," और दो कोर ट्यूबों के नमूने जिसमें चंद्रमा की सतह से 13 सेंटीमीटर तक की सामग्री शामिल थी. इन नमूनों में पानी नहीं है और चंद्रमा के इतिहास में किसी भी समय जीवित जीवों के लिए कोई सबूत नहीं दिया गया है. अपोलो 11 लैंडिंग स्थल पर दो मुख्य प्रकार की चट्टानें, बेसाल्ट और ब्रैकियास पाए गए.
Conclusion: