ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ત્રીજી શિખર વાર્તા થવાની ધારણા - nuclear

ન્યૂઝ ડેસ્ક: અમેરિકા અને ઉત્તર કોરિયા જલ્દી જ ત્રીજી પરમાણુ શિખર વાર્તા કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના નેતા સાથે ત્રીજી સંભવિત પરમાણુ શિખર વાર્તા કરવા માટે વિચાર કરી રહ્યા છે. તેમજ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પણ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે જો વર્ષના અંત સુધીમાં અમેરિકા પારસ્પરિક રીતે સ્વીકાર થનાર સમજૂતી રજૂ કરે તો તેઓ ત્રીજી શિખર વાર્તા માટે તૈયાર છે.

ફાઇલ ફૉટો
author img

By

Published : Apr 13, 2019, 5:36 PM IST

ગુરુવવારે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈનની સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઉત્તર કોરિયા અને કિમ જોંગ ઉનની સાથે સંભવિત બેઠકો માટે ચર્ચા કરીશું. તેમજ ઉત્તર કોરિયાની સંસદના સત્ર દરમિયાન કિમે તેમના ભાષણમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ટ્રમ્પની સાથે શિખર વાર્તા એટલા માટે નિષ્ફળ રહી છે કારણ કે અમેરિકાએ એકતરફી માંગ મુકી હતી. પણ બીજી તરફ જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમના સંબધો ખુબ સારા છે.

શુક્રવારે પ્યોંગયાંગની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કિમ સ્ટેટ અફેયર્સ કમીશને બીજી વખત અધ્યક્ષ પસંદ કર્યા અને નિર્ણયો લેવાના મામલમાં તેઓ દેશની ટોપ યુનિટ છે. તેમજ અમેરિકાએ આ શિખર વાર્તાની નિષ્ફળતા રહેવા પાછળ કારણ દર્શાવતા કહ્યું હતું કે ઉત્તર કોરિયા પ્રતિબંધોમાંથી મોટી રાહતની માંગ કરી રહ્યું હતું, પણ તેના બદલે સીમિત નિરસ્ત્રીકરણ માટે પગલું ભરવા ઈચ્છતું હતું.

અત્રે નોંધનીય છે તે જૂન 2018માં સિંગાપોરમાં થયેલ ટ્રમ્પ અને કિમની વચ્ચે પહેલી શિખર વાર્તા સફળ રહી હતી. પણ બીજી શિખર વાર્તા હનોઈમાં ફેબ્રુઆરી, 2019માં થઈ હતી, જો કે તેમાં બન્ને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી ન હતી. હવે બન્ને દેશના નેતાઓની વચ્ચે ત્રીજી શિખર વાર્તા થવાની સંભાવના છે.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે ઉત્તર કોરિયાની સાથે અવરોધનું શાંતિપૂર્ણ સમાધાન થઈ શકે તેમ છે. અને પોતાની કુટનીતિને લઈને તેમને ઘણી આશા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કિમને સારી રીતે જાણી ગયા છે. તેમનું સન્માન કરું છું અને આશા છે કે સમયની સાથે સાથે ખુબ સારી બાબતો ઉભરીને આવશે.

કેટેગરી- બ્રેકિંગ, ટોપ ન્યૂઝ, ઈન્ટરનેશનલ

----------------------------------------------------

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ત્રીજી શિખર વાર્તા થવાની ધારણા

ન્યૂઝ ડેસ્ક- અમેરિકા અને ઉત્તર કોરિયા ઝડપથી ત્રીજી પરમાણુ શિખર વાર્તા કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના નેતા સાથે ત્રીજી સંભવિત પરમાણુ શિખર વાર્તા કરવા માટે વિચાર કરી રહ્યા છે. તેમજ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પણ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે જો વર્ષના અંત સુધીમાં અમેરિકા પારસ્પરિક રીતે સ્વીકાર થનાર સમજૂતી રજૂ કરે તો તેઓ ત્રીજી શિખર વાર્તા માટે તૈયાર છે.

ઓવલ ઓફિસમાં ગુરુવવારે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈનની સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઉત્તર કોરિયા અને કિમ જોંગ ઉનની સાથે સંભવિત બેઠકો માટે ચર્ચા કરીશું. તેમજ ઉત્તર કોરિયાની સંસદના સત્ર દરમિયાન કિમે તેમના ભાષણમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ટ્રમ્પની સાથે શિખર વાર્તા એટલા માટે નિષ્ફળ રહી છે કારણ કે અમેરિકાએ એકતરફી માંગ મુકી હતી. પણ બીજી તરફ જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમના સંબધો ખુબ સારા છે.

શુક્રવારે પ્યોંગયાંગની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કિમ સ્ટેટ અફેયર્સ કમીશને બીજી વખત અધ્યક્ષ પસંદ કર્યા અને નિર્ણયો લેવાના મામલમાં તેઓ દેશની ટોપ યુનિટ છે. તેમજ અમેરિકાએ આ શિખર વાર્તાની નિષ્ફળતા રહેવા પાછળ કારણ દર્શાવતા કહ્યું હતું કે ઉત્તર કોરિયા પ્રતિબંધોમાંથી મોટી રાહતની માંગ કરી રહ્યું હતું, પણ તેના બદલે સીમિત નિરસ્ત્રીકરણ માટે પગલું ભરવા ઈચ્છતું હતું.

અત્રે નોંધનીય છે તે જૂન 2018માં સિંગાપોરમાં થયેલ ટ્રમ્પ અને કિમની વચ્ચે પહેલી શિખર વાર્તા સફળ રહી હતી. પણ બીજી શિખર વાર્તા હનોઈમાં ફેબ્રુઆરી, 2019માં થઈ હતી, જો કે તેમાં બન્ને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી ન હતી. હવે બન્ને દેશના નેતાઓની વચ્ચે ત્રીજી શિખર વાર્તા થવાની સંભાવના છે.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે ઉત્તર કોરિયાની સાથે અવરોધનું શાંતિપૂર્ણ સમાધાન થઈ શકે તેમ છે. અને પોતાની કુટનીતિને લઈને તેમને ઘણી આશા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કિમને સારી રીતે જાણી ગયા છે. તેમનું સન્માન કરું છું અને આશા છે કે સમયની સાથે સાથે ખુબ સારી બાબતો ઉભરીને આવશે.

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.