ETV Bharat / international

વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 8.50 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા - કોરોનાનાસમચાર

દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમણથી 8.50 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 2,53,82,850થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.

Global COVID-19 tracker
વિશ્વમાં કોરોના
author img

By

Published : Aug 31, 2020, 1:12 PM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 31 ઓગ્સ્ટના સવારે 8 કલાક સુધીમાં 8,50,544 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,53,82,850 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.

વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 8.50 લાખથી વધુના મોત

આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,77,04,833થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 68,27,473થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 61,104થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યાં છે. જે સતત બદલાઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.